ચકરી (Chakri Recipe In Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#સુપરશેફ2
#વીક
#ફ્લોર_લોટ
#પોસ્ટ ૫

શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચોખાનો લોટ
  2. ૫૦ ગ્રામ દહીં
  3. ૭૦ ગ્રામ મલાઈ
  4. તલ
  5. મીઠું
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૩ ચમચીલીલાં મરચાની પેસ્ટ
  8. પાણી
  9. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચોખાનો લોટ લઈ એમાં દહીં મલાઈ એડ કરી લોટ મિક્સ કરવો...

  2. 2

    હવે તેમાં બધા મસાલા કરી દેવા અને પાણી ઓછું નાખી લોટ બાંધો

  3. 3

    હવે સંચા માં તેલ લગાડી...જ્યારે પણ લોટ ના ગુલ્લા લો ત્યારે થોડું પાણી નાખી મસરી ને સંચા માં ભરવું. અને પેપર પર ચકરી પાડી લેવી...

  4. 4

    આમ બધી ચકરી પેહલા સ્લો ગેસ પર આગળ પાછળ ફેરવી પછી મીડિયામાં તું હાઈ પર તરવી. ખુબ જ ક્રિસ્પી બનશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes