દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે.

દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)

અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hour
5 સર્વિંગ્સ
  1. 1 કપબાસમતી રાઈસ
  2. 1 કપતમારી મનપસંદ દાળ
  3. બે-ત્રણ નંગ ટામેટા જીણા સમારેલા
  4. ૩ નંગડુંગળી ઝીણી સમારેલી
  5. સૂકું લાલ મરચું
  6. બે-ત્રણ આખા લાલ મરચાં
  7. તમાલ પત્ર ઘી કે બટર ઓઇલ
  8. લસણ
  9. બે-ત્રણ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  10. નાનો બટાકો ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

1 hour
  1. 1

    દાળ ખીચડી બનાવવા માટે તમે એક એક બાસમતી ચોખા ૧ કપ મારી મનપસંદ દાળ અને અહીંયા લીધી છે મગની બંને દાળ તુવેરની દાળ.તમે એમાં અડદ ની દાળ ચણાની દાળ મૈસુર દાળ પણ લઈ શકો છો.

  2. 2

    બધી જ વસ્તુઓ ને સરખી રીતે ધોઈને બે કલાક પલાળી રાખો. એના પછી એને કુકરમાં બાફવા મુકી દો બાકી વખતે સહેજ હળદર અને મીઠું નાખી દો.

  3. 3

    જ્યાં સુધી વપરાય છે ત્યાં સુધી આપણે એક ડીશમાં સમારેલી ડુંગળી સમારેલા ટામેટા સમારેલા મરચા લીલા ધાણા લસણ બટાકા રેડી કરી લઈએ.

  4. 4

    કડાઈમાં તેલ અને ઘી મૂકીને સૌથી પહેલા રાઈ અને જીરૂનો વઘાર કરો ડીજે નાખો લસણ અને બટાકાના સાંતળવા મૂકી દો. એના પછી એમાં ડુંગળી નાખો અને પછી ટામેટા નાખો. એ પણ સરખી રીતે સાંતળવા દો. સાંતળાઈ જાય એના પછી જરૂરી મસાલા જેમ કે હળદર મરચું મીઠું ધાણાજીરું આખી ને બે ત્રણ મિનિટ સુધી સાંતળવા દો.

  5. 5

    . તે થઈ જાય એના પછી ખીચડી ઉમેરો ખીચડી. થોડું પાણી ઉમેરો અને પતલુ રાખો. આમાં આપણે ડબલ તડકા કરીશું તો એના માટે કડાઈમાં ફરીથી ઘી અને તેલ લઈ લો.
    જીરું લસણ કઢી લીમડો આખા મરચા તમાલ પત્ર સૂકું લાલ મરચું નાખીને 1/2સેકન્ડ હલાવીને પડી તૈયાર ખીચડી પર નાખો ધાણા નાખીને ગાર્નિશ કરો તૈયાર છે તમારી ગરમાગરમ દાળ ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes