ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)

Krishna Hiral Bodar @cook_22735245
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોજી છાસ અને મીઠું ને મિક્સ કરી 20 મિનિટ રહેવા દો.પછી તેમા સોડા, અને લીંબુ નો રસ નાખી ખીરૂ ને મિક્સ કરી લો
- 2
હવે કાંદા ટામેટા ને ચોપ કરી આદુ મરચા ની પેસ્ટ કોથમીર અને ચાટ મસાલો નાખી મિક્સ કરી મસાલો બનાવી લો.
- 3
તવા ને ગરમ કરી તેમા 1/2 ચમચી તેલ લગાવી બટાકુ ફેરવી લો ત્યાર બાદ ચમચા ની મદદ થી ખીરૂ પાથરી લૉ.
- 4
હવે પાથરેલા ખીરા પર મસાલો મૂકી ઢાંકી થોડી વાર રહેવા દો.પછી બીજી બાજુ ફેરવી શેકી લૉ.
- 5
ગરમ ગરમ ઉત્તપમ ને કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231699













ટિપ્પણીઓ