રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરો પછી તેમાં કટ કરેલા કાંદા એડ કરો પછી સ્વાદ અનુસાર નમક અને લાલ મરચું એડ કરી તેને બરાબર સાંતળી લેવું પછી તેને ઠંડુ થવા દેવું
- 2
હવે બાફેલા બટાકાને crusher થી ક્રશ કરી લેવા તૈયાર કરેલા કાંદા લસણ એમાં એડ કરવા પછી તેમાં બાફેલા વટાણા એડ કરવા લીંબુનો રસ અને ગરમ મસાલો એડ કરી બધું બરાબર મિક્સ કરી લેવું
- 3
એક બાઉલ મા મેંદો અને રવો લઈ સ્વાદ અનુસાર નમક અને ૨ ટેબલ ચમચી તેલ એડ કરી પરોઠા જેવો લોટ બાંધી લેવો
- 4
તૈયાર થયેલા લોટમાંથી પતલી રોટલી બનાવી તેના બે પાર્ટ કરી લેવા ચમચી વડે મસાલો ભરી અને સમોસાનો શેપ આપી દેવો અને બધાય સમોસા રેડી કરો
- 5
એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તૈયાર કરેલા સમોસા તેમાં ફ્રાય કરી લેવા સર્વિંગ પ્લેટ મા લઈ ટમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કંટોલા મગ ની ખટ્ટી સબ્જી(kantalo mag ni sabji in Gujarati
#goldenapron3.#માઇઇબુક# પોસ્ટ ૧૩ Hinal Dattani -
બાજરીના રોટલાની ચટપટી ભેળ(bajri rotla chatpati bhel recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક# પોસ્ટ ૧૮ Hinal Dattani -
ફરાળી ટિક્કી ચાટ(farali tikki chaat recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક# પોસ્ટ 22 Hinal Dattani -
-
-
લોકી દાળ નો લોચો(loki dal no locho recipe in Gujarati)
#goldenapron3Week24#માઇઇબુક#પોસ્ટ 17 Hinal Dattani -
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (4)