રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. કટ કરેલા રેડ, યલો,ગ્રીન કેપ્સિકમ, ટામેટુ, પાસ્તા સોસ અને બાફેલા પાસ્તા તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં બટર ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં ત્રણેય કલરના કેપ્સીકમ એડ કરો થોડા ચડી જાય પછી ટામેટા એડ કરો અને બધું બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં પાસ્તા સોસ નાખી બધું મિક્સ કરો
- 3
હવે તેમાં મીઠું લાલ મરચું ટોમેટો કેચપ અને ખાંડ નાખી બરાબર હલાવી લો ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા એડ કરી બધું મિક્સ કરી લો.(જો વધારે ઘટ લાગે તો થોડું પાણી એડ કરવું) તો તૈયાર છે રેડ પાસ્તા
- 4
તૈયાર થયેલા પાસ્તાને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231909
ટિપ્પણીઓ