કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L રેસીપી મુખ્ય ફોટો

કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક સુપર સેફ

#માઇઇબુક સુપર સેફ

વધુ વાંચો

કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

#માઇઇબુક સુપર સેફ

#માઇઇબુક સુપર સેફ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મીનીટ
૩ વ્યક્તિ માટે
  • ૧1/2કોબીજ
  • ૨ નંગલીલા મરચા
  • ૧/૨આદુ-લસણની પેસ્ટ
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૪-૫પત્તા કઢી લીમડો
  • ૧ ચમચીકોથમીર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીહિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂરિયાત મુજબ તેલ
  • ૧ નાની વાટકીબાફેલી ચણાની દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ કોબીજ ને ઝીણી સમારી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ કડાઈમાં રાઈ, જીરું અને કઢી પત્તા નાખીને એક મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, હીંગ, આદુ-લસણની પેસ્ટ અને હળદર નાખીને બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે થવા દો.

    કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
    કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલી ચણાની દાળ નાખીને બરાબર મિક્ષ કરી લો હવે એમાં જીણી સમારેલી કોબીજ નાખી દો હવે આ બધી વસ્તુને બરોબર મિક્સ કરી લો અને ઢાંકી દો.

  3. 3

    હવે આને ઢાંકીને દસ મિનિટ સુધી થવા દો વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહો.

  4. 4

    દસ મિનિટ પછી કોબીજ અને ચણાની દાળનું શાક તૈયાર થઈ ગયું હશે. હવે એના ઉપર કોથમીર નાખો હવે આપણી કોબી અને ચણાની દાળનું શાક તૈયાર છે.

  5. 5

    કોબી અને ચણાની દાળનું શાક ખુબજ સરસ લાગે છે આને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો.

    કોબીજ  અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર July 22, 2020 20:15
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી ચણા શાક દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  5. કાચા પપૈયા ના ક્રીસ્પી પકોડા.(kacha papaya pakoda recipe in Gujarati)
  1. સ્પાઈસી ડ્રાય ફ્રૂટ્સ વઘારેલી રોટલી (spicy dry fruits vaghareli rotli in gujarati language)
  2. પનીર પાપડ રોલ(paneer papad roll recipe in Gujarati)
  3. મસાલા ફણગાવેલા મગ (masala sprout mung Recipe in gujarati)
  4. આમળાનો મુખવાસ(aambala no mukhvas recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13241253
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close