હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)

Jaina Shah @cook_24683884
હક્કા નુડલ્સ(hakka noodles recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કડાઈ લઈશુ એમાં પાણી એડ કરીશુ તેમાં 1 ટી ચમચી તેલ એડ કરીશુ, 1ટી ચમચી મીઠું એડ કરીશુ પછી નુડલ્સ એડ કરી એને બાફી લઈશુ.
- 2
પછી નુડલ્સ બફાઈ જાય એટલે એને કાનાવાળા વાડકા માં કાળી લઈશુ અને થોડું ઠંડુ પાણી એડ કરી લઈશુ.
- 3
પછી એક કડાઈ માં તેલ એડ કરીશુ ગરમ થાય એટલે એમાં 4 થી 5 લીલા મરચા વચ્ચેથી કટ કરી એડ કરીશુ, પછી બધું કટ કરેલ શાકભાજી એડ કરી સેકી લઈશુ થોડા ધીમા ગેસ પર પછી એમાં નુડલ્સ એડ કરીશુ સોયા સોસ એડ કરીશુ, પછી મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર એડ કરીશુ, તો આપડી હક્કા નુડલ્સ તયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13243611



ટિપ્પણીઓ (3)