કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati (
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati ( રેસીપી મુખ્ય ફોટો

# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati (

Anita Shah
Anita Shah @cook_25012246

# માઇઇબુક
# સુપર શેફ 3
# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો

# માઇઇબુક
# સુપર શેફ 3
# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો

વધુ વાંચો

# વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati (

Anita Shah
Anita Shah @cook_25012246

# માઇઇબુક
# સુપર શેફ 3
# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો

# માઇઇબુક
# સુપર શેફ 3
# hii freinds ચોમાસામાં ગરમ ગરમ અને તીખા ની સાથે આ વાનગી વેજીટેબલ થી ભરપૂર છે, અને આ મનચાઉં સૂપ પ્રોટીન થી ભરપૂર છે અને ટેસ્ટ માં બહુ ટેસ્ટી છે તો તમે જરૂર થી આ વાનગી બનાવજો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  • વેજ ચાઉમીન માટે - 1 પેકેટ નુડલ્સ
  • 1/2કપસુધારેલી કોબી
  • 1/2 કપસુધારેલી કેપ્સિકમ
  • 1/2 કપબાફેલી સુધારેલી ફણસી
  • 1/2 કપબાફેલી મકાઈ
  • 1/2 કપસુધારેલું ગાજર
  • 3 tbspતેલ
  • પિન્ચ અજીનો મોટો
  • 1 tspલીલા મરચાની પેસ્ટ
  • 1.5 tbspકોર્ન ફ્લોર ની પેસ્ટ
  • 1/2 tspમરી પાઉડર
  • 3 tbspસોયા સોસ
  • મીઠુ જરૂર મુજબ
  • હેલ્દી મનચાઉં સૂપ માટે -
  • 1 tspતેલ
  • 1 tspઆદુ ની પેસ્ટ
  • 1/2 tspલીલા મરચા ની પેસ્ટ
  • 1/4 tspમરી પાઉડર
  • 2 tbspકોર્ન ફ્લોર ની પેસ્ટ
  • 2 tbspસોયા સોસ
  • 1/2 કપકોબી
  • 4 tbspબાફેલા લાલ ચણા
  • 4 tbspબાફેલી મકાઈ
  • 1 કપસોયા સ્ટિક
  • 1 કપચણા ચટપટી
  • કોથમીર જરૂર મુજબ
  • મીઠુ જરૂર મુજબ
  • 4.5 કપપાણી
  • મીઠુ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રાથમ નુડલ્સને પાણી માં મીઠુ અને 1 ચમચી તેલ નાખી બાફી લેવા

  2. 2

    હવે એક પેન માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચા ની પેસ્ટ એડ કરો પછી કેપ્સિકમ નાખવા અને બીજા બધા વેજીટેબલ નાખી સાંતળી લો અને થોડી વાર કૂક કરો

  3. 3

    હવે કોર્ન ફ્લોર ની પેસ્ટ, સોયા સોસ, મીઠુ, મરી પાઉડર અને આજી નો મોટો નાખો અને થોડી વાર એને કૂક કરો

  4. 4

    હવે એક ડીશ માં બાફેલા નુડલ્સ ને 2 tbsp તેલ લગાડી છુટા કરી નાખો

  5. 5

    પછી નુડલ્સ ને પેન માં એડ કરી હલાવો અને ગરમા ગરમ સર્વ કરો

  6. 6

    હર્બલ મનચાઉં સૂપ માટે - એક પેન માં તેલ લઇ, તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, મરચાની પેસ્ટ નાખો

  7. 7

    પછી એમાં પાણી,મીઠુ, સોયા સોસ, કોર્ન ફ્લોર ની પેસ્ટ નાખી ઉકાળો

  8. 8

    સૂપ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો

  9. 9

    હવે બાઉલ માં સૂપ લઇ એની પર ચણા, મકાઈ, સોયા સ્ટિક, ચણા ચટપટી, કોબી, કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો

    # વેજીટેબલ ચાઉમીન (veg chowumin recipe in Gujarati ( રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita Shah
Anita Shah @cook_25012246
પર July 23, 2020 09:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ચાઉંમીન

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
  2. દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
  3. રવા કેક (Rava Cake recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman in Gujarati Recipe)
  5. મન્ચુરીયન (Manchurian recipe in gujarati)
  1. તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
  2. મેક્સિકન ચીલી બીન સૂપ(Mexican chilly bean soup recipe in gujarati)
  3. કારેલાનુ ભરેલુ શાક (karela nu bharelu shaak recipe in Gujarati)
  4. મઠ નુ શાક(mathdi nu sak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245506
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close