મેક્સિકન ચીલી બીન સૂપ(Mexican chilly bean soup recipe in gujarati)

Payal Mehta @Payal1901
મેક્સિકન ચીલી બીન સૂપ(Mexican chilly bean soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં આદુ, લસણ, કાંદા, લીલા મરચાં નાખીને તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં કેપ્સીકમ અને રેશમ પટ્ટી મરચા ની પેસ્ટ નાખો. થોડી વાર હલાવો ત્યારબાદ તેમાં બેક્ડ બીન્સ નાખો અને બે કપ જેટલું પાણી ઉમેરો.
- 2
હવે તેમાં રાજમાં ની પેસ્ટ, સોસ લીંબુ, મીઠું, મેગી મેજિક મસાલો તથા કોર્ન ફ્લોર ની સ્લરી બનાવીને નાખો. બેથી પાંચ મિનિટ સુધી તેને કુક કરો.
- 3
ગરમ સૂપ માં ઉપરથી લીલો સમારેલો કાંદો નાખો તથા નાચોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
#GA4#week20#soup Bhumi Rathod Ramani -
મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
#GA4#Week3#pakoda#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
-
-
-
લેમન કોરીન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Energetic#mouthwatering Swati Sheth -
-
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
મેક્સિકન બીન્સ બરીસ્તો (Mexican Bean Burrito Recipe In Gujarati)
રાજમા બનાવતા પહેલા તેને 7 થી 8 કલાક પલાળી તેને બાફવા. Richa Shahpatel -
-
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)
#AM2હેલો ફ્રેન્ડ્સ,કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો....આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો..... Dhruti Ankur Naik -
-
-
-
-
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચીલી બિન સૂપ(Chilli bean soup recipe in gujarati)
#GA4#Week10#cookpadindiaઆ સૂપ ને એક હોલ મિલ કહી શકાય. ડિનર માં તમે આ સૂપ બનાવ્યું હોય તો તમારું પેટ ભરાઈ જાય.તેમાં બધા જ પ્રકારના તત્વો હજાર છે જે એક મિલ માં હોવા જોઈએ..ટેસ્ટ માં ખૂબ જ ચટપટું, ટેસ્ટી લાગે છે. Hema Kamdar -
મંચાઉં સૂપ (Manchow soup in Gujarati)
#૩વિકમીલચેલેન્જ#વિક૧#spicy#માઇઇબૂક #post24વરસાદ કે શિયાળાની ઠંડી ચાલુ થઈ જાય અને વાતાવરણ થોડું ઠંડું થઈ જાય એટલે કંઇ પણ ગરમ વાનગીઓ ખાવાનું મન થાય. ગરમ સૂપ પીવાનું મન થાય. તો આપડે આજે બનાવીએ મંચાઉં સૂપ Bhavana Ramparia -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
-
-
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245296
ટિપ્પણીઓ