ચટણી પકોડા (Chutney pakoda recipe in gujarati)

#સુપરસેફ૩
આ મારી ફેવરિટ તળેલી વાનગી છે અને જ્યારે ભજીયા ખાવાનું મન થાય છે ત્યારે લિસ્ટ માં એ પ્રથમ આવે છે બ્રેડ પકોડા અને ભજીયા નું કોમ્બિનેશન છે તમે પણ ટ્રાય કરજો એકદમ ઝટપટ બની જતો અને ખૂબ જ ઓછા સામાન માં બનતું.. અને જો તમે ચટણી ઘરે store કરતા હો તો ફટાફટ બની જાય છે મેહમાન આવ્યાહોય ત્યારે ફટાફટ રેડી થઈ જાય....

રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટનું ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં ચણાનો લોટ થોડી હળદર હીંગ અને મીઠું નાખીને થોડું જાડું એવું ખીરું તૈયાર કરી લો પતલુ નથી તૈયાર કરવાનું
- 2
હવે બેબ્રેડ સ્લાઈસ લઈબ્રેડની ઉપર પહેલા બટર લગાવી દો ત્યાર પછી લીલી ચટણી લગાવી દો અને બ્રેડને વચ્ચેથી એક ઉભો અને એક આડુએમ કાપી લો ચાર ટુકડામાં કાપી લો
- 3
હવે કાપેલા ટૂકડાં એ ખીરામાં ડૂબાડી અને તેલ માં ડીપ ફ્રાય કરી લો અને સર્વ કરો ને ગરમ ગરમ ચા કોફી સાથે ખાઈ શકો અથવા તો એમ પણ ખાઈ શકો છો......
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ