ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઙાકઁ ચોકલેટને ઓગળી નાખવી અને પછી તેમા ઓગળેલુ બટર નાખી બરાબર મિકસ કરી લેવુ.
- 2
પછી તે બાઉલની ઉપર મોટી ચાળની રાખી તેમા મેદો,કોકો પાઉઙર,બેકીંગ સોઙા,દળેલી ખાંઙ નાખી તે બાઉલમા ચાળી લેવુ અને બરાબર મિકસ કરી લેવુ પછી તેમા દુધ નાખી ફરીથી બરાબર મિકસ કરી લેવુ પછી તેમા વેનીલા એસેનસ નાખી ફરીથી મિકસ કરી લેવુ.
- 3
હવ ૭ ઈંચનુ ્મોલ્ઙ લઇ તેની અંદર બટર અને મેદો લગાવી લેવો પછી તેમા બેટર નાખવુ અને બરાબર સ્પે્ઙ કરી લેવુ.
- 4
પછી એક પેન લઇ તેને ગરમ કરવા મુકી દો અને વચ્ચે ્સ્ટેંઙ મુકો પછી ્મોલ્ઙને પેનની અંદર મુકી દો પછી તેને ૩૫-૪૦ મિનીટ માટે કુક થવા દો કુક થઇ જાય પછી તેને ઠંઙુ થવા દો ઠંઙુ થઇ જાય પછી તેને ્પેસ્ટી્ શેપમા કાપી લો. હવે આપઙી ચોકલેટ બા્ઉની પેસ્ટી્ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ લાવા કેક(chocalte lava cake in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_11 #વિકમીલ3 #સ્ટીમ ઘણી વખત ઘરમાં ચોકલેટ કમ્પાઉન્ડ ન હોય તો કોઈપણ ચોકલેટથી ચોકો લાવા કેક બનાવી શકાય છે મેં અહીં થોડીક ડાર્ક ચોકલેટ અને dairy milk ચોકલેટ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
-
-
ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBaking#NoMaidaમાસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી એ જોઇ ને મે ભી બનાવી બધા ને ખુબજ પસંદ આવી Sheetal Chovatiya -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
I baked this cake for my son’s birthday. Sudha Vadera -
-
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#noovanbaking#Recipe3 શેફનેહા ની નોઓવન બેંકીંગ કોન્ટેસ્ટમાં ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી છે ખૂબ જ સુંદર બની છે Kinjal Shah -
ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
#NoOvenBakingનેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ કેક બનાવી છે Hiral A Panchal -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
-
ચોકેલ્ટ ટ્રફલ ક્રીમ કેક =CHOCOLATE TRUFFLE CREAM CAKE🎂🍫in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૧૩# વિકમીલ૨ પોસ્ટ ૧ (સ્વીટ કોનટેસ્ટ) Mamta Khatwani -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#NoOvenBaking મેં શેફ નેહા ની ચોકલેટ કેક ની રેસિપી જોઈને બનાવી અને તે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. Nayna Nayak -
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
-
-
ઘઉં ના લોટ ની બે લેયર ની ચોકલેટ કેક- (Wheat flour Two layer chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week 14મિત્રો પ્યાેર જૈન કેક એટલે કે એકલો ઘઉં નો લોટ લઈ ને બનાવેલી આ કેક એકદમ બહાર જેવી જ અને સપોનજી તો ખરી જ.તમે બધા જરુર થી ટા્ય કરજો.Apeksha Shah(Jain Recipes)
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ડાલ્ગોના મગ કેક (Dalgona Mug Cake Recipe)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૭ડાલ્ગોના કોફી તો બહુ પીધી હવે ડાલ્ગોના મગ કેક ખાઈએ જે ફક્ત ૨ મિનિટ માં બની જશે. Sachi Sanket Naik -
ચોકલેટ નુટેલા દેલગોના કેક (Chocolate Nutella dalgona cake recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક Aneri H.Desai -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13247640
ટિપ્પણીઓ