ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)

#ઉપવાસ
ઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊

રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં દહીં અને ગરમ પાણી નાખી ને ખીરું બનાવી લો એને ૩૦ મિનિટ આથો આવા દો પછી તેમાં દૂધી આદુ મરચાની પેસ્ટ ખાંડ હળદળ કોથમીર બધું નાખી ને મિક્સ કરી તેમાં તેલ માં જીરૂ લીમડા ના પાન અને મરચું નાખી વઘાર કરો અને સાજી ના ફૂલ નાખી ખીરું ત્યાર કરો
- 2
એક કડાઈ માં તેલ મૂકી તેમાં તલ નાખી ને ખીરું નાખી ને ૫ મિનિટ એક બાજુ ચડવા દો ચડી જાય એટલે ફેરવી ને બીજી બાજુ ૫ મિનિટ ચડવા દો
- 3
આપડો હાંડવો ત્યાર છે તેને ગરમા ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)