મકાઇ ડોડા

Ila Naik @cook_20451370
#સુપરશેફ3#વીક3
ચોમાસામાં આ ગરમાગરમ મકાઇ ડોડા ખાવા ની મજા જ કંઈ ઓર હોય છે.
મકાઇ ડોડા
#સુપરશેફ3#વીક3
ચોમાસામાં આ ગરમાગરમ મકાઇ ડોડા ખાવા ની મજા જ કંઈ ઓર હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઇ ને છોલી લેવી. ત્યારબાદ ગેસ પર એક તપેલા મા પાણી ગરમ કરવા મુકવું. પાણી ગરમ થાય એટલે તેમાં છોલેલા મકાઇ ડોડા બાફવા માટે મુકવા.
- 2
ત્યારબાદ પાંચ થી દસ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી ને મકાઇ ને બફાવા દેવું. બફાય જાય એટલે તપેલા માથી બહાર કાઢી લેવું.
- 3
ત્યારબાદ મકાઈ ના ડોડાને એક ડીશમા લઈ તેના પર લીંબુ, લાલ મરચું પાઉડર નાંખી અને મીઠું લગાવી ગરમ ગરમ સવ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13261863











ટિપ્પણીઓ (3)