મફીન્સ(muffinis recipe in Gujarati)

Maya Purohit @cook_24030258
મફીન્સ(muffinis recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી તૈયાર કરવી મેંદો અને રવો સરખો ચાળી લેવો
- 2
મેંદો અને રવો મિક્સ કરી તેમા મીઠુ સેઝવાન ચટણી બેકિંગ સોડા નાખી પાણી થી ખીરુતૈયાર કરવુ
- 3
હવે આ ખીરા ને સિલીકોન મફીન્સ મોલ્ડ મા નાખી ૩ મીનીટ માઈક્રો કરવુ માઈક્રોમોડ માજ
- 4
મફીન્સ ને ૧ થી ૨ મીનીટ રેસ્ટ આપી ટમેટો કેચપ સાથે તીખુ વધારે પસંદ હોય તો સેઝવાન સોસ સાથે સર્વ કરવુ તો તૈયાર છે ગરમા ગરમ ને ચટપટા મફીન્સ 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13262970








ટિપ્પણીઓ (5)