શીરો(siro recipe in Gujarati)

khushbu barot @cook_25253713
આ વાનગી ઉપવાસ મા ખવાય છે મને તો બવ જ ભાવે એ પણ મારા મમ્મી ના હાથ નો બવ જ ટેસ્ટી હેલ્થ માટે પન મસ્ત
# પોસ્ટ 5
# ફરાળ સ્પેશ્યલ
શીરો(siro recipe in Gujarati)
આ વાનગી ઉપવાસ મા ખવાય છે મને તો બવ જ ભાવે એ પણ મારા મમ્મી ના હાથ નો બવ જ ટેસ્ટી હેલ્થ માટે પન મસ્ત
# પોસ્ટ 5
# ફરાળ સ્પેશ્યલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે લોટ એડ કરો
- 2
લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો હવે પાણી ઉમેરો
- 3
પાણી બળવા લાગે એટલે દૂધ અને ખાંડ નાખો ખાંડ ઓગળવા લાગે એટલે મલાઈ એડ કરો
- 4
બધું બરાબર મિક્સ કરી ઘી છુટવા લાગે એટલે ઈલાયચી પાઉડર નાખી ને બરાબર મિક્સ કરીને હવે ઉતારી લો
- 5
હવે તેમાં ડ્રાય ફ્રુટ એડ કરો રેડી ટુ સર્વ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13263417




ટિપ્પણીઓ