સાલસા નાચોઝ

Archita Solanki
Archita Solanki @cook_25255847

સાલસા નાચોઝ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૧ કપમકાઈ નો લોટ
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧/૨ ચમચીઅજમો
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ચમચીતેલ
  6. સાલસા માટે
  7. નાની ડુંગળી
  8. નાના ટામેટાં
  9. કેપ્સીકમ
  10. ૧ નાની ચમચીઓરેગાનો
  11. ૧/૨ નાની ચમચીપેપ્રિકા
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ૧/૨ નાની ચમચીમરી પાઉડર
  14. નાનું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ થી પહેલા એક બાઉલ લોટ ની બધી સામગ્રી મિક્સ કરી પરોઠાં જેવો લોટ બાંધો. ત્યારબાદ તેના મોટા લૂઆ કરી પાતળી રોટલી વણો બને સુધી અટમન નો ઉપયોગ ના કરવો. હવે તેના ત્રિકોણ આકાર મા કાપી મધ્યમ આંચ પર આછા ગુલાબી તળી લેવા. આપના નચોઝ રેડી છે.

  2. 2

    સૌથી પહેલા ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ ને એક કટા ચમચી ની મદદ થી ગેસ પર શેકી લેવા. થોડા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી નાના નાના કટકા મા કાપી લો. હવે તેમાં મીઠું, મરી પાઉડર, ઝીણું સમારેલું લીલું મરચું, ઓરેગાનો, પેપ્રોકા નાખી મિક્સ કરો. સાલસા રેડી છે. આપ નાચોઝ ચિપ્સ ને સાલસા સાથે સર્વ કરો.
    ટિપ્સ:- સાલસા ને જમવા ના ટાઈમ ના થોડા વહેલા બનાવી ને ફ્રીઝ મા રાખવું. સાલસા ઠંડો હસે તો જમવા માં મજા આવી જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archita Solanki
Archita Solanki @cook_25255847
પર

ટિપ્પણીઓ

Similar Recipes