ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)

ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટું, મરચું, ડુંગળી, આદુ મરચા ની પેસ્ટ, કોથમીર, લસણ બધુ રેડી રાખો.. બટર ને ગરમ કરી લસણ નિ 1ચમચી પેસ્ટ,ચપટી ગરમ મસાલો,કોથમીર 2 ચમચી નાખી મિક્સ કરી લો
- 2
1 ચમચી તેલ 1 ચમચી બટર નાખી ગરમ થાય એટલે જીરું નાખો બાદ આદુ મરચા ની પેસ્ટ ડુંગળી 1 ચમચી લસણ નિ પેસ્ટ નાખી બધુ મિક્સ કરી ચડવા દો..બાદ કેપ્સિકમ નાખો મિદિયમ ટુ હાઈ ફ્લમે પર ચડવા દો બાદ ટામેટા નાખી ચડવા દો. ચડી જાય પછી તેમાં મરચું પાઉડર હળદર પાઉડર નમક ટેસ્ટ મુજબ ગરમ મસાલો ચાટ મસાલા બધુ નાખી 3 ચમચી પાણી નાખી ચડવા દો ઉપર થી કોથમીર નાખી મિક્સ કરી દો.રેડી છે મસાલો
- 3
પાવ ને વચચેથી થી કટ કરી લો.. લસણ બટર નીં પેસ્ટ તવી પર લગાડી પાવ ને બને બાજુ સેકી લો બને સાઈડ બટર પેસ્ટ આવી જાય તે રીતે સકો સકાય જાય પછી મસાલા ને પાવ ના બને ભાગ મા લગાડો
- 4
બને ભાગ મા મસાલો લગાડી ઉપર ચીઝ નાખો ચીઝ ઉપર ડુંગળી કેપ્સિકમ મા નાખી બીજી સાઈડ ઉપર મૂકી દો ઉપર સાઈડ ના પાવ મા ચેકાં પાડી બટર લગાડી દો પછી તવી મા બટર નાખી બને સાઈડ સેકી લો..
- 5
રેડી છે ચીઝ ગરલિક મસાલા પાવ...
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (15)