સિંગપાક(Singpak recipe in Gujarati)

Avani Suba @avani_suba
#ઉપવાસ
હેલ્ધી અને સ્વીટ મીઠાઈ જે સાતમે, આઠમ મા ખાઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણા ને ઓવન અથવા લોયા મા શેકી લો. પછી તેના ફોતરા કાઢી સાફ કરી દો. સિંગદાણા નો મિકસરમાં ક્શ કરો. તેને ચાણી જીણો કરી લો.
- 2
પછી ગેસ પર એક લોયા મા ખાંડ નાખી તે ડુબે એટલુ પાણી નાખી ઉકાળો.
- 3
પછી એક તાર ની ચાસણી થાય એટલે ગેસ બંધ કરો. પછી સિંગદાણા નો ભુકો નાખી મિક્સ કરો, પછી ટોપરા નુ ખમણ નાખી મિક્સ કરો પછી ઘી નાખી, ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરો.
- 4
હવે હલાવી તેને મિક્સ કરો.
- 5
હવે ગ્રીસ કરેલી ડીશ મા પાથરી છરી થી કટ કરી લો. ઠંડો થાય પછી તેને પ્લેટ મા સર્વ કરો.
- 6
પછી સિંગદાણા થી ગાર્નિશ કરો. રેડી છે સિંગપાક.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિંગપાક
#વિકમિલ ર #સ્વિટ #માઇઇબુક સિંગપાક ફરાળી રેસીપી છે જે ઉપવાસ મા ખાય સાકો છો Shruti Hinsu Chaniyara -
-
મલાઈ મેસુબ (Malai Mysore Recipe In Gujarati)
#trends#week2મલાઈ નો મસુબ આ અધીક માસ રેતા લોકો માટે ખૂબ સારો છે અને જલ્દી બની પણ જાય છે. Anu Vithalani -
બ્રેડ કટ્લેટ
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન બ્રેડ ના ઉપયોગ થી ટેસ્ટી અને ચટાકેદાર કટ્લે ટ બાવવી છે,નાસ્તા મા અને ટિફિન મા પણ આપી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
ટોપરા પૂરી (Topra Poori Recipe In Gujarati)
#CR અમારા ઘર ની વાનગી માં અનેરૂ સ્થાન ને ફેમસ દિવાળી મા ખાસ ફેમિલી ની માગણી હોય ટોપરા પૂરી ખાવા આવી છીઅએ. HEMA OZA -
ખજૂર ડ્રાયફ્રુટ મોદક(modak recipe in gujarati)
#GC આજે આપણે ગણપતિ ની ફેવરિટ સ્વીટ બનાવીશુ અને એકદમ ખાંડ ફ્રી છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
શાહી ટુકડા(sahi tukada recipe in Gujarati)
આ સ્વીટ મેં બ્રેડ મા થી બનાવી છૅ, અચાનક કોઈ મેહમાનો નું આવવાનું થાય તો આ સ્વીટ ઝડપથી બને છૅ... અને ખાવા મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છૅ... તો જોવો, અને તમો પણ બનાવો,#માઇઇબુક Taru Makhecha -
-
ખજૂર રોલ
#શિયાળા અત્યારે ખજૂર ખાવામાં બહુ સારો અને બાળકો ને નો ભાવે એટલે આવુ બનાવો એટલે ખાઈ શકે Namrata Kamdar -
-
-
ચોકલેટ વીથ બનાના ડોનટસ (Chocolate With Banana Doughnut Recipe In Gujarati)
#GA4#Week2કેળા માથી કેલશિય્મ મલે છે અને ઘણા બાળકોને કેળા નથી ભાવતા તો આપણે તેને ચોકલેટ ડોનટસ માં મિક્ષ કરીને નવા સેપ મા બનાવી ખવડાવી શકાય Ekta Cholera -
-
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ડ્રાય ફ્રૂટ ખજુર લાડુ(Hallnuts dates Ladu recipe in Gujarati)
#વિકમીલ૨સ્વીટ# માઇઇબુકપોસ્ટ 15 Bijal Samani -
વધેલી રોટલી ના લાડુ
#ઇબુક૧#૧૭ જ્યારે ઘર મા મા રોટલી વધે તો તેનો બહુ સરસ ઉપયોગ કરી શકાય,મજાના ચૂર્માં ના જેવાજ લાડુ બનાવી ને.આટલી મોંઘવારી મા અનાજ રાંધેલું હોય તો ફેકવા કરતા આવો સરસ ઉપયોગ કરી શકાય.બાળકો ને બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
અડદિયા
#ગુજરાતી આપણે ગુજરાતીઓ માટે અડદિયા એ શિયાળા નુ હેલ્ધી કહી શકાય એવી વાનગી છે કોઇ ઘર એવું નહિ હોય કે શિયાળા મા અડદિયા ના બનાવતા હોય. Varsha Karia I M Crazy About Cooking -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2સ્વાદ અને સેહત થી ભરપૂર વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવો પ્રોટીનથી ભરપૂર ખજૂર પાક જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. Hetal Siddhpura -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
-
-
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
ગુલકંદ કોકોનટ લાડુ
#SJR#RB19ટોપરુ આપણને વજન ધટાડવા મા મદદરૂપ થાય છે.આપણા શરીર ને ઓઈલ પુરુ પાડે છે.સારી ઉંધ આપે છે. ટોપરુ આપણા હૃદય માટે ખુબ ફાયદારુપ છે. Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265537
ટિપ્પણીઓ (4)