કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હાંડવો (handvo recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હાંડવો (handvo recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

હાંડવો (handvo recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#સુપરશેફ 3
#મોનસુન સ્પેશ્યલ
#પોસ્ટ 1
આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

#સુપરશેફ 3
#મોનસુન સ્પેશ્યલ
#પોસ્ટ 1
આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

હાંડવો (handvo recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#સુપરશેફ 3
#મોનસુન સ્પેશ્યલ
#પોસ્ટ 1
આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

#સુપરશેફ 3
#મોનસુન સ્પેશ્યલ
#પોસ્ટ 1
આ હાંડવો બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

તૈયાર આથા સાથે અડધી કલાક
ચારથી પાંચ વ્યક્તિ માટે
  • હાંડવો ના ખીરા માટે :-
  • 1વાટકો ચોખા નો લોટ
  • 1વાટકો ચણાનો લોટ
  • ચારથી પાંચ ચમચી ચણાની દાળ
  • 1 વાટકીરવો
  • છાશ જરૂર મુજબ
  • નવશેકુ પાણી જરૂર મુજબ
  • મસાલા માટે :-
  • 1ખમણેલી દુધી
  • 1મોટુ ચોપ કરેલું બટેટુ
  • ૩ચોપ કરેલી ડુંગળી
  • અધકચરા વાટેલા સીંગદાણા
  • 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • જરૂર મુજબ તલ
  • જરૂર મુજબ જીરુ
  • 1/2ચમચી રાઈ
  • કોથમીર જરૂર મુજબ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

તૈયાર આથા સાથે અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ ખીરા માટેની બધી વસ્તુઓ તૈયાર કરી લો.ત્યારબાદ એક મોટા વાસણમાં બધી સામગ્રી અને જરૂર મુજબ પાણી નાખીને સરખી રીતે મિક્સ કરી લો.

    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ તેને આથો લાવવા માટે છથી સાત કલાક મૂકો.તમે જોઈ શકો છો કેવો સરસ આથો આવી ગયો છે.

    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મસાલા માટેની બધી સામગ્રી ભેગી કરી લો. હાંડવા ના ખીરા માં ડુંગળી, દુધી, બટાકા, આદુ મરચા અને લસણની પેસ્ટ,સીંગદાણા નાખો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખો.

    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કોથમીર નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ એક વાસણમાં ચાર ચમચી તેલ મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ અને તલ નાખો અને તે ખીરામાં રેડી દો.

    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ હાંડવા પેનમાં બે ચમચી તેલ મૂકો તેલ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું અને તલ નાખો. અને બે ચમચા ખીરું રેડી દો અને તેને ઢાંકીને બંને બાજુ પકાવી લો. તૈયાર છે આપણો ગરમાગરમ હાંડવો જે ચોમાસામાં ખુબ જ સરસ લાગે છે અને ઝડપથી બની જાય છે

    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હાંડવો (handvo recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર July 25, 2020 19:14
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

popat madhuri
popat madhuri @cook_21185467
July 26, 2020 02:12
thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
  2. ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
  3. પીઝા વ્હીલ બન
  4. લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)
  5. ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
  1. લાલ ખારેકનો હલવો (lal kharek halwa recipe in Gujarati)
  2. ચોકલેટ અને ડાર્ક કોફી કેક
  3. ઘઉંની નાન ખટાઇ(nankhati recipe in Gujarati)
  4. લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265765
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close