હાંડવો (handvo recipe in gujarati)

હાંડવો (handvo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીરા માટેની બધી વસ્તુઓ તૈયાર કરી લો.ત્યારબાદ એક મોટા વાસણમાં બધી સામગ્રી અને જરૂર મુજબ પાણી નાખીને સરખી રીતે મિક્સ કરી લો.
- 2
સરખી રીતે મિક્સ થઇ ગયા બાદ તેને આથો લાવવા માટે છથી સાત કલાક મૂકો.તમે જોઈ શકો છો કેવો સરસ આથો આવી ગયો છે.
- 3
ત્યારબાદ મસાલા માટેની બધી સામગ્રી ભેગી કરી લો. હાંડવા ના ખીરા માં ડુંગળી, દુધી, બટાકા, આદુ મરચા અને લસણની પેસ્ટ,સીંગદાણા નાખો. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખો.
- 4
કોથમીર નાખીને બધું સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ એક વાસણમાં ચાર ચમચી તેલ મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ અને તલ નાખો અને તે ખીરામાં રેડી દો.
- 5
ત્યારબાદ હાંડવા પેનમાં બે ચમચી તેલ મૂકો તેલ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું અને તલ નાખો. અને બે ચમચા ખીરું રેડી દો અને તેને ઢાંકીને બંને બાજુ પકાવી લો. તૈયાર છે આપણો ગરમાગરમ હાંડવો જે ચોમાસામાં ખુબ જ સરસ લાગે છે અને ઝડપથી બની જાય છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2 Pushpa Kapupara -
ઇન્સ્ટન્ટ સુજી બર્ગર (Instant suji burger recipe in gujarati)
#સુપરચશેફ 3# મોન્સુન સ્પેશ્યલ#પોસ્ટ 2ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે popat madhuri -
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ હાંડવો બહુ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Miti Mankad -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies)
#સુપરશેફ 2આ કૂકીઝ ખુબજ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો
ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ બને છેતમે આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. Falguni Shah -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBઆ હાંડવો 1/2 કપ પલાળેલા ચોખા અને 1/2 કપ મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી શકાય છે મેં આ રેસિપીમાં મિક્સ દાળ પલાળી અને પીસીને ઉમેરી છેબધા જ શાકભાજી માં આપણને ભાવતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે Darshna Rajpara -
રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
#trend આમ તો આપણે ચણાના લોટ ના પુડલા ખાતા હોય છીએ...પણ આજે મે રવાના પુડલા બનવ્યા છે...જે ખુબજ ટેસ્ટી અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
મીની ઉત્તપમ હાંડવો (Mini Uttapam Handvo Recipe In Gujarati)
#LO આ રેસીપી રેગ્યુલર હાંડવા જેવી જ પણ બનાવવા માટે આ મીની તવી અને અમુક માપ વડે ઈનસ્ટન્ટ હાંડવો ના લોટ મા વેજીટેબલ ઉમેર્યુ અને તવી ઉપર ઉત્તપમ ની જેમ હાંડવો બનાવ્યો સરસ લાગ્યુ અને ટી ટાઈમ સ્નેક્સ તૈયાર થઈ ગયુ ઓછા સમયમાં ઝડપથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી તમે પણ ટ્રાઇ કરજોઆ વાનગી મા સવારે વધેલ શાક પણ ઉમેરી શકાય વધારે ટેસ્ટી લાગે Nidhi Desai -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek14રવા નો હાંડવો બનાવવો સરળ હોય છે, તેમાં વેજીટેબલ ઉમેરવાથી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
દહીં વડા(dahivada recipe in gujarati)
આપણે ગુજરાતીઓ ને વડાઓ ખાવાના શોખીન હોય છે. એમાં પણ ઠંડા દહીં વડા મળી જાય તો મજા આવી જાય ગુજરાતમાં દહીં વડા તો લગભગ દરેક જગ્યાએ મળી જ રહે છે સાંજે લાઇટ ડિનર કરવું હોય અને ખૂબ જ ગરમી હોય તો દહીવડા ખૂબ સારો ઓપ્શન બની જાય છે#સાતમ #વેસ્ટ #cookpadindia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે. Noopur Alok Vaishnav -
ગાજર નો હાંડવો (Gajar Handvo Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય એવો સોજીના ઉપયોગથી ગાજર નો હાંડવો બનાવ્યો છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ સ્વાદિષ્ટ હાંડવો બ્રેકફાસ્ટ કે ડિનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
હાંડવો (Handvo Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ સીધી અને સરળ ઝટપટ બની જતીસ્મોકી ફ્લેવર વાળી ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે છે. Kunjal Sompura -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
#GA4#Week10આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું. Komal Batavia -
વેજિટેબલ હાંડવો(vej handvo recipe in Gujarati)
#સુપરશેફ 2 ( ફ્લોર/લોટ ) #માઇઇબુક #પોસ્ટ 25 Dhara Raychura Vithlani -
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
ડ્રાયફ્રૂટ બરફી (Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Amazing August - Week -1આ બરફી ખુબ જ હેલ્થી છે અને ખાંડ નો પણ ઉપયોગ કર્યો નથી તેમજ ફટાફટ પણ બની જાય છે... Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)