રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કેક માટે બેટટર તૈયાર કરવું બૂરું ખાંડ ને લેવી એમાં પાણી ન્હખાવું જેટલી ખાંડ એટલું પાણી આખી ખાંડ પાન લઇ શકાય પાન બૂરું ખાંડ એટલા માટે કે જલ્દી મિક્સ થાય શરખી રીતે
- 2
પછી એમાં લીંબુ ઉમેરી દેવું પછી તજ પાઉડર પિન્ચ મીઠુ પછી વેનીલા એસેન્સ પછી ઘી ઓઇલ કે બટર ઉમેરી બીટ કરવું ત્યારબાદ મેંદો ચારી ને લેવો એમાં કોકો પાઉડર કોફી પાઉડર બેકિંગ પાઉડર સોડા ઉમેરી બધું મિક્સ કરી પાણી કે દૂધ ઉમેરી બેટટર બીટ કરવું 5મિનિટ સુધી
- 3
પેસર કૂકર પ્રી હિટ કરવું એને એક કેક ટીન કે જે પઅન અવેલેબલ હોય એની ઉપર તેલ થી ગ્રીસ કરવું અને બટર પેપેર હોય તો લગાવી ગ્રીસ કરવું નો હોય તો મેંદો સ્પ્રિંકલ કરી બેટર પોર કરવું અને પછી કુકર મા કોઈ પાન સ્ટેન્ડ કે મૂકી ને કેક બેક કરવા મુકવી 35 મિનિટ સુધી કુકર મા સિટી અને રિંગ કાઢી ને મૂકવું ખાશ
- 4
વચ્ચે એકાદ વાર ચેક કરવું ગેસ ની ફ્રેમ લો રહેવા દેવી પછી એને ટુથ પીક કે કોઈ પઅન વડે ચેક કરવું અને થઇ જય પછી બહાર કાઢી લઇ ને ઠંડી થવા દેવી
- 5
પછી મોલ્ડ ડીમૉર્લ્ડ કરી ને પછી એને ડેકોરએટ કરવા માટે મેં અહીં ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી એમાં થોડું મિલ્ક ઉમેરી રહેવા દીધું સેમ વે સફેદ ચોકલેટ મા પઅન એમાં થોડી કોફી પાઉડર અને ચોકલેટ ઉમેરી એને પાન સેટ થવા દીધું પછી કેક કટ કરી ને પછી એના લેયર્સ પર થોડું ખાંડ શિરુપ ઉમેરી સફેદ અને ડાર્ક ચોકલેટ નું લેયર્સ કરું એવુ ટોપ પાર્ટ પર પઅન કરાયુ પછી થોડી બદામનો ભૂકો સ્પ્રિંકલ કર્યો અને ડાર્ક ચોકલેટ થી થોડી ડીજાઈંન આપી અને ઉપર જીરા સ્વીટ ગોળી સ્પ્રિંકલ કરી
- 6
એક બે બિસ્કિટ મુક્યા અને ચોકલેટ ના પીસ અને પછી ફ્રીઝ મા સેટ કરી અને મરી કેક થઇ ગઈ રેડી બહુ જ મસ્ત બને છે ઘરે તમે ભી આ લોક દા ઉન મા એન્જોય કરજો તમારી ફેમિલી સાથે (આભાર)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડોનટ્સ (donuts recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી-32#ડોનટ્સ કીડડ્સ સ્પેશલ ડિમાન્ડ ઈસટ ફ્રી Hetal Shah -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
-
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
કોફી ચોકલેટ કેક વિથ સ્ટ્રોબેરી કંપોટ
#લવ વેલેન્ટાઇન્સ ના ફેવરિટ ઇન્ગ્રેડિએન્ટ્સ માં કોફી ચોકલેટ અને સ્ટ્રોબેરી મોખરે છે. આ ત્રણેય નો ઉપયોગ કરીને મેં આજે કોફી ચોકલેટ કેક બનાવી છે જેને આઈસીંગ કરવા માટે મેં સ્ટ્રોબેરી કંપોટ નો ઉપયોગ કર્યો છે. ગાર્નિશીંગ માટે વ્હાઈટ ચોકલેટ શ્રેડ કરીને વાપરી છે. ખાવામાં ચોકલેટી અને ખટમીઠી આઈસીંગ વાળી આ કેક દેખાવમાં પણ એટલી જ લાજવાબ લાગે છે. Khyati Dhaval Chauhan -
ડાર્ક ચોકલેટ સ્લાઈસ કેક (Dark Chocolate Slice Cake Recipe In Gujarati)
#SRJ#LB#Cookpadguj#Cookpadindમારી ડોટર ને સૌથી વધુ મીલ્ક ને કોફી સાથે કેક ભાવે છે.લંચ બોક્સ વેરાયટી પણ છે. Rashmi Adhvaryu -
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#NoOvenBaking મેં શેફ નેહા ની ચોકલેટ કેક ની રેસિપી જોઈને બનાવી અને તે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. Nayna Nayak -
-
-
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
-
-
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
રાગી ચોકલેટ કેક (ragi chocolate cake recipe in gujarati)
અમારા ઘરમાં કેક બધાને બહુ ભાવે માસ્ટર શેફ ની રેસિપી જોઈને થોડા ચેન્જ કરીને કેક બનાવી મહેદી કેક બનાવવા માટે રાજ્ય યુઝ કર્યો છે અને અમારા જૈનોમાં તો ચોમાસું ચાલે એટલે મેંદો તો વપરાય નહીં અને ઘઉંનો લોટ ની જગ્યાએ મને થોડું ચાલોને આપણે કંઈક નવું કરીએ તો રાગી ના લોટ ની કેક બનાવી બહુ જ સરસ બની અને બધાને અને ખાસ મારા સન ને બહુ જ ભાવી#noovenbaking#recipe3#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week3 Khushboo Vora -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
-
-
નો ઓવન નો મેંદા ચોકલેટ કેક (No oven no maida decadent choco cake recipe in gujarati)
માસ્ટર શેફ નેહા ની #NoOvenBaking સિરિઝ ની ત્રીજી રેસિપિ નો ઓવન નો મેંદા ડેકડન્ટ ચોકલેટ કેક મેં recreate (રીક્રિએટ) કરી છે. અહીંયા મેંદા નો જરા પણ વપરાશ નથી કર્યો. કેક બહુ જ સોફ્ટ અને ટેસ્ટ માં બહુ જ સરસ બની છે.#NoOvenBaking Nidhi Desai -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
-
ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
#noovenbaking#masterchefNeha#chelleng 3#chocolatecake#સાતમ#weekend#માઇઇબુક 20માસ્ટર શેફ નેહાજી દ્વારા આપેલ NoOvenBaking ની ત્રીજી રેસિપી wholwheat chocolate cake ....so yamee 🥰 Hetal Chirag Buch -
ચોકોલાવા કેક (Chocolava Cake Recipe In Gujarati)
એક વાર ઘરે જરૂર તી બનાવો...બોવ જ ટેસ્ટી લાગે છે..See the below link... For video.https://youtu.be/r2QiAZUXmLg Mishty's Kitchen -
-
-
કોફી બંડ કેક (Coffee Band Cake Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)