જાંબુ શોટ(jambu shots recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાંબુ ના બીજ નીકાળી તેના ટુકડા કરી લો
- 2
હવે ઉપર જણાવેલ બધી જ સામગ્રી જેમ કે સમારેલાં જાંબુ મિલ્ક પાઉડર ખાંડ તજ પાઉડર ફૂદીના ના પણ પાણી મીઠુ મરી પાઉડર લીંબુ નો રસ ગુલાબ ની પાંખડી લઇ મિક્સર માં ક્રશ કરી લો
- 3
હવે ગ્લાસ માં બરફ ના ટુકડા નાખી તેમાં જાંબુ શોટ નાખી તેને ગુલાબ ના પાન થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13270726




ટિપ્પણીઓ (7)