રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર કરો.
- 2
હવે ગોળનું પાણી કરો.
- 3
લોટમાં વલીયારી અને તેલનું મોણ આપો.
- 4
હવે ગોળના પાણીથી લોટ બાંધવો.
- 5
હવે ગોળ વાળા થેપલા તવીમાં બંને બાજુ તેલ લગાવી golden brown શેકવા.
- 6
તૈયાર છે ગરમા ગરમ ગડિયા થેપલા. રેડી ટુ સર્વ.
Similar Recipes
-
-
-
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2 Pushpa Kapupara -
ફરાળી થેપલા(faradi thepala recipe in gujarati)
#સુપરશેફ#ફ્લોર/લોટ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ28 Hetal Gandhi -
પૂરી(puri recipe in gujarati)
#સાતમઆ ગળી પૂરી નાનાં હતાં ત્યારે મારાં મમ્મી સાતમ ના તહેવાર માં ખૂબ બનાવતાં,આજે મારી મમ્મી ની રેસીપી મુજબ મેં આ ગળી પૂરી બનાવી ખૂબજ સરસ બની છે,તમે પણ જરુર બનાવજો 😋 Bhavnaben Adhiya -
-
ગોળ વાળા ગળ્યા થેપલા
#પરાઠાથેપલાઆ થેપલા સાતમ ના તહેવાર માં ખાસ બને છે. પુરી પણ બને છે.અને 3,4 દિવસ સુધી સારા રહે છે . ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાય છે. થેપલા સાથે બટાકા નું શાક,અથાણું,સંભારો ખાઈ શકાય છે વિવિધ જાત ના થેપલા બને છે .તેમાંથી આ એક ગળ્યા થેપલા સૌ ના ભાવતા છે.ગોળ શરીર સારો છે.તો આ માટે પણ થેપલાં માં વાપરી શકાય.છે. Krishna Kholiya -
-
-
-
ગળ્યા થેપલા(thepla recipe in gujarati)
#સાતમમારા સાસરે મે પહેલી વખત મીઠા થેપલા સાંભળ્યા. ખુબજ નવાઈ લાગી થેપલા અને તે પણ ગળ્યા!🤔🤔 સાતમ પર સાસુ ખુબજ સુંદર ગળ્યા થેપલા બનાવે. એકદમ માલપુઆ જેવા લાગે.હા ઘી ની મનાઈ હોય તેમનાં માટે આ થેપલા બેસ્ટ ઓપ્શન છે બનાવી જોજો ખરેખર સરસ લાગે છે. Davda Bhavana -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાના હોય કે મોટા સુખડી નુ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય.મારો 3 વર્ષ નો દીકરો છે એને સુખડી ખુબ જ ભાવે છે.તો આજે તમારી સમક્ષ સુખડી લાવી છૂ Arpi Joshi Rawal -
-
ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
ગુજરાત માં ગળ્યા પુડલા સાથે ખારા પુડલા ખાવા નો ટ્રેંડ છે. ગળ્યા પુડલા બહુજ સ્વાદિષ્ટ બને છે અને હેલ્થી પણ ખૂબ જ છે. વરીયાળી નાંખવા થી એનો ટેસ્ટ વધારે સારો લાગે છે.#FFC8 Bina Samir Telivala -
-
થેપલા
#RB3Week -3બારેમાસ સૌ ને પ્રિય થેપલા તે જુદા જુદી રીતે બનાવાય, મકાઈ, જુવાર,બાજરીના, ધવું ના લોટના, દૂધી, મેથીના, કોથમીર,સાદા, Bina Talati -
-
હરાભરા કબાબ(harabhra kebab recipe in gujarati)
#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ25 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
મીઠા પુડલા (ગળ્યા પુડલા)
# HRc હોળી રેસીપી ચેલેન્જ દર વર્ષે ફાગણ સુદ પૂનમ દિવસે માચ મહિના માં આવતો લોક પ્રિય તહેવાર એટલે હોળી દિવસ નાના મોટા માણસો હોળી સ્પેશ્યલ રમે છે હોળી બીજા દિવસે ધુળેટી મનાવાય માં આવે છે પારૂલ મોઢા -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13179767
ટિપ્પણીઓ