કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _3
#week 3
#મોન્સૂનસ્પેશિયલ
આલમન્ડ બ્રોકલી સૂપ
ચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 કપઝીણી સમારેલી બ્રોકલી
  • 1મોટી ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
  • આઠથી દસ લસણની કળી
  • 10 નંગપલાળીને છોલેલી બદામ
  • 1.5 ચમચીબટર
  • 1 નાની ચમચીમરી પાઉડર
  • 1 ચમચીઘઉંનો લોટ
  • 1/2 ચમચીમિક્સ હર્બ
  • 3/4 કપદૂધ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગાર્નિશીંગ માટે ક્રીમ અને સમારેલીબદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેનમાં 1/2ચમચી બટર નાખો અને ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખો એને 1/2 મિનીટ માટે સાંતળી લો.ત્યાર બાદ લસણ અને બ્રોકલી બદામ નાખો અને એક મિનિટ માટે બટરમાં સરસ સાંતળી લો સરસ સંતળાઈ જાય એટલે તેમાં એક ગ્લાસ પાણી નાખો અને પાણી નાખીને અને એને ત્રણ મિનિટ માટે ઢાંકીને કૂક કરી લો

  2. 2

    ત્રણ મિનિટ પછી ગેસ ની ફ્લેમ બન્ધ કરી દો અને મિશ્રણને ઠંડુ કરી લો મિશ્રણ ઠંડું થઈ જાય એટલે એને એક મિક્સર જારમાં લઈ એની પ્યુરી બનાવી લો અને સાઈડમાં રાખી દો

  3. 3

    વાઈટ સોસ માટે પેન મૂકો એમાં એક ચમચી બટર નાખો બટર ગરમ થાય એટલે એક ચમચી ઘઉંનો લોટ નાખો અને એને એક મિનીટ માટે સાંતળી લો ઘઉંનો લોટ સંતળાઈ જાય એટલે એમાં પોણો કપ દૂધ નાખો અને સતત હલાવતા મિક્સ કરી લો
    સોસ માં એકપણ ગઠ્ઠા રહેવાના જોઈએ અને સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી એને કુક કરી લો

  4. 4

    સ્વાદ મુજબ મીઠું નાખો અને સોસ ઘાટો થઈ જાય એટલે એમાં આપણી બનાવેલી બ્રોકલી ની પ્યુરી નાખી અને એને મિક્સ કરી લો સરસ મિક્સ થઈ જાય એટલે એમાં એક ચમચી મરીનો પાઉડર-1/2ચમચી મિક્ષ હર્બ નાખો અને એક ઉભરો આવે અને સૂપ થોડું ઘાટું થઈ જાય તો ત્યાં સુધી કુક કરી લો

  5. 5

    તમને જરૂર લાગે તો. પાણી નાખી શકો છો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી બદામ નાખો અને ગેસ ની ફ્લેમ બન્ધ કરીને ગરમા-ગરમ સૂપ ને સર્વિંગ બોલ માં સર્વ કરો ઉપરથી ક્રીમથી ગાર્નિશ કરો અને સમારેલી બદામ નાખીને ગાર્નિશ કરીને ગરમા-ગરમ બ્રેડ સ્લાઈસ સાથે કે ગાર્લિક નાન સાથે સર્વ કરો...તો તૈયાર છે એકદમ ક્રીમી ને હેલ્ધી આલમન્ડ બ્રોકલી સૂપ

    આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર July 26, 2020 11:37

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 26, 2020 11:47
Delicious 👌👌💚
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રોકોલી Soup બદામ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  5. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  1. હેલ્ધી મસાલા ભાત(masala rice recipe in Gujarati)
  2. ટોમેટો ગલકા (Tangy Tomato Galka recipe in Gujarati)
  3. ભાખરી પાવભાજી પીઝા (bhakhri pav bhaji pizza recipe in Gujarati)
  4. મેથી ના ઞોટા ને બેસન ની ચટણી(methi gota recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13271438
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close