વાટી દાળ ના ખમણ (vati dal na khaman recipe in Gujarati)

Pinal Kansara @cook_23137565
વાટી દાળ ના ખમણ (vati dal na khaman recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને પાણી નિતારી મિક્સર જારમાં પીસી લેવું
- 2
પછી તેમાં મીઠુ આદુ મરચાં હિંગ તેલ નાંખી ખીરું તૈયાર કરવું
- 3
તેમાં લીંબુ નાં ફૂલ નાખવા
- 4
એક વાસણ માં પાણી મૂકી કાથો મૂકી તેના પર સ્ટીલ ની થાળી તેલ ચોપડી મૂકવું
- 5
ખીરા માં સાજીના ફૂલ નાખી એક બાજુ હલાવી થાળી માં પાથરી દો
- 6
વગાર માં તેલ તલ રાઈમુકી લીલા મરચા સમારેલા નાખવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279566



ટિપ્પણીઓ