વેજ ચીઝ પિઝા (veg.cheese pizza Recipe in Gujarati)

#NoOvenBaking
મે નેહાજી ની રેસિપી રીતે પિઝા બનવ્યા ખુબ સરસ બન્યા બધા ને ખુબ ભાવ્યા.થેન્ક્સ નેહાજી.
વેજ ચીઝ પિઝા (veg.cheese pizza Recipe in Gujarati)
#NoOvenBaking
મે નેહાજી ની રેસિપી રીતે પિઝા બનવ્યા ખુબ સરસ બન્યા બધા ને ખુબ ભાવ્યા.થેન્ક્સ નેહાજી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમઘઉંના લોટમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર તેલ અને મીઠું નાખી મિક્સ કરી દહીં થી નરમ લોટ બાંધો.ત્યારબાદ લોટને પંદરથી વીસ મિનિટ માટે ભીનું કપડું ઢાંકી દો.
- 2
હવે લોટ ના સરખા લુઆ કરી લુઆ પર કોરો લોટ છાંટી રોટલી જેવું વણી તેમા કાણા પાડી દો
- 3
હવે કડાઈ મીઠું નાખી પ્રિહિટ કરી લો ત્યાર બાદ તેમા ડીશ માં તેલ લાગવી રોટલા ને 10-15 મિનિટ માટે ઢાંકી એક બાજુ શેકવા દો આવી રીતે પિઝા બેજ ત્યાર કરી લો.
- 4
હવે કાંદા કેપ્સિકમ અને ટામેટા ની સ્લાઈસ કરી તેમા ચીલી ફ્લેક્સ અને પિઝા મસાલો નાખી સ્ટફિંગ બનાવી લો.
- 5
હવે પિઝા બેજ પર ટમેટો સોસ અને સેઝવાન ચટણી લગાવી સ્ટફિંગ પાથરી ચીઝ છીણી પેન માં ઘી લગાવી પિઝા બેજ મૂકી ચીઝ ઓગળી જાય ત્યાં સુધી શેકી લો.
- 6
હવે તેને પિઝા કટર થી કટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (4)