કોર્ન -પીનટ પુલાવ(corn peanut pulav recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

કોર્ન -પીનટ પુલાવ(corn peanut pulav recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 2 વાટકીબાસમતી ચોખા
  2. 1/2 વાટકીસ્વીટ કોર્ન
  3. 1/2 વાટકીલિલી માંડવી ના ઓરા
  4. વઘાર માટે..
  5. 1ચમચો ઘી
  6. 3લવિંગ
  7. 2 ટુકડાતજ
  8. 2તમાલપત્ર
  9. 3-4લાલ -લીલા મરચા ની ચીરી
  10. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 2-3 ચમચીનારિયેળ ની છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને બે વખત ધોઈ ને 1 કલાક પાણી માં પલાળી રાખો.અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ એક કુકર માં ઘી ગરમ મૂકી તેમાં લવિંગ, તજ, તમાલપત્ર નાખી વઘાર કરો.પછી તેમાં લાલ લીલા મરચા અને આદુ નાખી દો. હવે તેમાં કોર્ન અને ઓરા ના બી નાખી 2-3 મિનિટ સાંતળો.

  3. 3

    પછી તેમાં ચોખા પાણી સહિત નાખી દો.મીઠું અને નારિયેળ નું છીણ નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી 2-3 વહીસલ કરી ગેસ બંધ કરી દો.

  4. 4

    તો તૈયાર છે આપણા ટેસ્ટી કોર્ન-પીનટ પુલાવ... જેને તમે દહીં સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes