ચીઝી રાઈસ પનીર બોલ્સ(cheese rice paneer balls recipe in gujarati)

ચીઝી રાઈસ પનીર બોલ્સ(cheese rice paneer balls recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલમાં ૨ કપ ભાત લો. તેમાં ૧ ચમચો કોથમીર, મરચા, આદુની પેસ્ટ ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી સારી રીતે મસળીને ગોળો બનાવો અને બાજુ પર રાખો. ચોખાના લોટનું પાતળું ખીરું બનાવો.
- 2
૧ બાઉલમા પનીર લો અને સારી રીતે મસળી લો, તેમાં આદુ, મરચા, કોથમીરની પેસ્ટ ઉમેરો. બટેટાનો માવો, ચીઝ સ્પ્રેડ, બ્રોકોલી, ગાજર, કાજુ, કિશમિશ, કોથમીર, લીંબુનો રસ,મીઠું, મરચું, ચાટ મસાલો સ્વાદાનુસાર ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને લીંબુની સાઈઝના બોલ બનાવી લેવા.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ મૂકો, પછી ભાતના ગોળા માંથી લીંબુની સાઇઝ ના બોલ બનાવી લેવા. અંને આ બોલને હાથઉપર થેપીને તેના ઉપર પનીરના મિશ્રણના બોલ મુકીને સરખી રીતે વાળીને બોલ બનાવો, આ બોલને ચોખાના ખીરામાં બોળીને ક્રશ કરેલા પૌવામા રગદોળો અને ગરમ તેલમાં બ્રાઉન કલરના થાય ત્યાંસુધી તળીલો અને પેપર ઉપર કાઢી લો.
- 4
તૈયાર બોલને વચમાંથી કટ કરીને ડીશમા ગોઠવીને તેના ઉપ્પર ટામેટા સોસ, કોથમીર અને બટેટાની ચિપ્સથી ગાર્નીશ કરો.
આ ખુબજ ટેસ્ટી ડેલિશિયસ ડિશ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા રાઈસ બોલ્સ (Rajama rice balls)
#નોર્થરાજમા ચાવલ નોર્થ ની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. એને બ્લેન્ડ કરી એક ખૂબ જ ટેસ્ટી ડિશ બનાવી છે જે સ્નેકસ માં પણ લઈ શકાય છે. એને રીંગણ ના ઓળા ની ટેસ્ટી અને સ્મોકી ચટણી સાથે સર્વ કરી ગુજરાતી ટચ આપ્યો છે. Harita Mendha -
-
-
-
રાઈસ બોલ્સ (Rice Balls Recipe in Gujarati)
લેફ્ટ ઓવર ભાત માંથી એકદમ યમી અને ટેસ્ટી તથા ઈન્સ્ટન્ટ મોંન્સુન સ્પેશિયલ રેસીપી એટલે રાઈઝ બોલ્સ😍😍😋😋😋😋😍 Gayatri joshi -
વેજ. ચીઝી રાઇસ બોલ્સ (Veg. Cheesy Rice Balls Recipe In Gujarati)
#weekendદરેકના ઘરમાં ઘણી વખત બપોરના જમ્યા પછી રાંધેલા ભાત વધી જાય છે.અને તેના કૃતિફેરની મુઠીયા થેપલા જેવી વાનગી બાળકોને પસંદ નથી પડતી.. તો આજે મે એ જ વસ્તુઓને થોડા ફેરફાર સાથે બાળકોને પસંદ પડે એ રીતે બનાવી છે.તો ચાલો જોઈએ રેસિપી બનાવવાની રીત. Riddhi Dholakia -
પપૈયા બોલ્સ (Papaya Balls Recipe In Gujarati)
#GA4#Week23#Papaya#freshfruit#Sweetપપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે ...પેટ માટે પણ તે ખૂબ લાભદાયક છે... કોઈ ને ખ્યાલ પણ નહિ આવે કે આ પપૈયામાંથી બન્યા છે...ખૂબ ઓછી સામગ્રી અને ખૂબ ઓછા સમયમાં બની જતી આ વાનગી તમે એકવાર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
સ્ટફ બનાના બોલ્સ(Stuff Banana Balls Recipe in Gujarati)
આ બોલ્સ મેં અપ્પમ પેનમાં બનાવ્યા છે એટલે શેલો ફ્રાય કરતા પણ એકદમ ઓછા તેલનો યુઝ કર્યો છે. Mital Bhavsar -
મેંગો ફ્લેવર રાઈસ ફિરની
ફિરની એ આપણી ટ્રેડીશનલ ઇન્ડિયન સ્વીટ છે#આઇલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪#માઇઇબુક Nidhi Jay Vinda -
રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
#LOઅહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
રાઈસ ચીઝ બોલ્સ (Rice cheese Balls Recipe In Gujarati)
#ભાતઅહીં મેં રાંધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
-
-
ચીઝી વેજ. પુલાવ(Cheese Veg. Pulav Recipe In Gujarati)
લંચબોકસ માં પણ આપી શકાય. ડીનર માં પણ લઈ શકો. HEMA OZA -
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
વેજ રાઈસ તવા ચીલા (Veg Rice Tawa Chila Recipe In Gujarati)
#Let 'Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી કોર્ન બોલ્સ (crispy corn balls recipe in gujarati)
#સુપરશેફ3 #મોનસુન સ્પેશિયલ #વિક3ચોમાસાની ઋતુમાં શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. મકાઈ માંથી બનેલી બધી વાનગીઓ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં મકાઈના દાણા ક્રશ કરીને તેમાં વધુ લીલો અને સૂકો મસાલો કરીને મકાઈના ક્રિસ્પી બોલ્સ બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (2)