ઘઉંના લોટના પિઝા(pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પીઝા બનાવવા માટે ઘઉંનો લોટ માં ખાવાના સોડા બેકિંગ સોડા અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. ત્યારબાદ તેની અંદર દહીં અને તેલ ઉમેરીશું. તેની અંદર ખાંડ અને અજમો ઉમેરીશું અને આ બધા મિશ્રણને લોટ બાંધી શું. લોટ ભાખરી જેવો બાંધો આ લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
ત્યારબાદ આ લોટને માંથી ભાખરી જેવા નાના નાના રોટલી વણો. તેને તવા પર બંને સાઇડ પર શેકી
- 3
એક બાઉલમાં પીઝા સોસ લો તેની અંદર કેપ્સીકમ પનીરના ટુકડા કાંદો અને મકાઈ ઉમેરો. હવે આ મિશ્રણને પીઝા ના રોટલા પર લગાવો. તેના પર ચીઝ સ્પ્રેડ કરો. તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો. હવે તેને પેપર ગરમ કરવા રાખી દો. નીચેનો બેઇઝ ગુલાબી થાય. એટલે ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282759




ટિપ્પણીઓ