સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)

સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૧ટી.તેલ લેવું.ગરમ થાય એટલે એમાં કાપેલું મરચું અને કાંદો નાખી સાંતળી વારાફરતી બધા શાક નાખી બધા મસાલા અને કેચઅપ તેમજ મીઠું સ્વાદાનુસાર અને ૧-૨ ચમચી જરૂર લાગે તો પાણી નાખવું.હલાવી ગેસ બંધ કરવો.! લીલાં ધાણા નાખી મિક્સ કરવું.
- 2
બેટ ર માટે પલાળેલા ચોખા અને દાળ ને મિક્સર જારમાં લેવું તેમાં દંહી નાખી વાટી લેવું.જરૂર લાગે તો ૧-૨ ચમચી પાણી નાખવું. મિદિયમ રાખવું. એમાં બધા મસાલા મીઠું તેલ નાખી બરાબર મિકસ કરી લેવું.
- 3
એ બેટર માંથી ૨ ભાગ કરી લેવા એક ભાગ માં ચપટી ઇનો નાખી બરાબર મિકસ કરી ગરમ સ્ટીમર માં નાના મોલ્ડ મૂકી એમાં એક મોટી ચમચી ખીરું રેડવું. ઢાંકણ ઢાંકી દો.થોડું થાય એટલે એની પર બનાવેલ સ્ટાફીંગ માં થી ૧ -૨ ચમચી પાથરવું.સાથે ચીઝ ના ટુકડા પણ મૂકવા. એની પર પાછું ૧ -૨ ચમચી ખીરું પાથરવું. એની ઉપર તલ અને લાલ મરચું સ્પ્રીનકલ કરવું. બરાબર ચડી જાય ત્યાં સુધી થવા દેવું.
- 4
વચેથી કાપી ને તેલ લગાવી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
પંચરત્ન દાળ(Panchratna dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસ એન્ડ દાળપંચરત્ન દાળ એટલે એક ટાઈપના કઠોળ માથી બનતી દાળ.. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ દાળ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે... Hetal Vithlani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ગુજરાતી દાળલંચ માં દાળ ભાત રોટલી હોય તો છોકરાઓનું પેટ પણ ભરાય જાય. એમાંથી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહેશે. તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં ગુજરાતી દાળ બનાવી. Sonal Modha -
મલ્ટી ગ્રેઇન હરીયાળી ચીલ્લા
#ચીલ્લા#week22#GA4ચીલા healthy બ્રેફાસ્ટ નો બેસ્ટ ઓપ્શન છે.લાઈટ ડિનર માટે પણ પરફેક્ટ ચાલે છે.મે અહી મલ્ટી ગેઇન લોટ અને વિવિધ ગ્રીન ભાજી ને મિક્સ કરી બ્રેફાસ્ટ માં હરીયાળી પાથરી દીધી છે. ચીઝ / પનીર નાખી સર્વ કરતા બેલેનસ્ડ ડાયેટ બની જાય છે. Kunti Naik -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipeઢોકળા એ ગુજરાતીઓનો ફેવરેટ છે. ઢોકળા એક બાફેલું ફરસાણ છે. તે બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. પ્રાચીન કાળમાં ન્યાતના જમણમાં ફરસાણ તરીકે ઢોકળા એક પ્રિય અને સસ્તો વિકલ્પ હતો. ઢોકળાંના વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલિત છે. ઢોકળાં મુખ્યત્વે ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. મેને તેને છોકરાઓ આકર્ષક થાય તેના માટે ઢોકળા ને ડોનટ ઢોકળા માં શેપ આપ્યો છે જેથી છોકરા ઓ જોઈ તરત ખાવા બેસી જાય છે. આમ તો છોકરાઓ ખાવા માં નખરાઓ કરે છે. તેથી મે ડોનટ ઢોકળા બનાવ્યા છે. Payal Sachanandani (payal's kitchen) -
જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧આપડે traditionaly બનતા મસાલા ઢોંસા, મૈસુર મસાલા, રવા ઢોસા નો તો સ્વાદ માણ્યો જ હોય છે..પણ બાળકો ને આજ કાલ અલઅલગ ફેન્સી ઢોસા ની varity વધારે પસંદ કરે છે. તો એવા જ આજે આપડે જીની ઢોસા ને બનાવતા શીખીશું. Kunti Naik -
વાટી દાળ ખમણ (Vati Dal Khaman Recipe InGujarati)
#FFC3#week3 વાટી દાળ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. જે ચણાની દાળ કે મગની દાળ માંથી બનાવવા માં આવે છે. મે મગની દાળ માંથી બનાવ્યા છે. જેમાં મગની દાળ ની પલાળી પીસી ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. આજે મે ખમણ ને બનાવ્યા છે. જે બાળકો ને જોઈ ને જ ખાવાનું મન થાય છે. Payal Sachanandani (payal's kitchen) -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅલગ અલગ સ્ટેટ માં એને થોડા chage સાથે same ઇન્ગ્રીડીએન્ટ્સ થી બનાવમાં આવે છે.તમે એને ગટ્ટા કઢી કહો કે પકોડા કઢી કહો કે ડબકા કઢી કહો પણ મેઈન સામગ્રી તો સરખી જ હોય છે.પકોડા કઢી ને રોટલી ભાખરી રોટલા તેમજ રાઈસ સાથે પણ ખાય શકાય છે. એકલું ખાવાનું પણ ગમે એવી ડિશ છે. Kunti Naik -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
#માઇઇબુક#વિકમીલ૩#સ્ટિમસુરતી લોચો નામ પડે એટલે દરેક ના મોઢા માં પાણી આવી જાય છે. એવું કહેવાય છે કે સુરત ના એક શોપ વાલા ના ખમણ ના બનતા એનું ટેક્સચર સોફ્ટ લોચા જેવું થઈ ગયું..તો એમને એને કંઇક અલગ રીતે મસાલા ને સેવ કાંદા ને ચટણી સાથે present કર્યો. ત્યાર થી એનું નામ લોચો પડી ગયું. એમાંથી એક નવી ડિશ ઇનોવેટ થઈ. આજે એમાં ઘણું વારિયેશન આવી ગયું છે. બટર લોચો, ચીઝ બટર લોચો, ગર્લિક બટર લોચો, વ્હાઈટ લોચો, ચોકલેટ લોચો, મેક્સિકન લોચો, સેઝવાન લોચો, ઇટાલિયન લોચો etc.. ઘણું ફયુઝન કોમ્બિનેશન મળે છે. આજે દક્ષિણ ગુજરાત માં તો ખૂબ ફેમસ થઈ ગયો છે.એમાં સુરત માં તો તમને ગલી ગલી માં સ્વાદિષ્ટ ફયુઝન કોમ્બિનેશન વાલા લોચા ની ડિશ મળી રહે છે. આજે હું બેઝિક ઓથેન્તિક લોચા ની રેસિપી લાવી છું. પછી એમાં તમે તમારું ગમતું કોમ્બિનેશન કરી ને present કરી શકો. Kunti Naik -
તુવેર દાળ ના ઢોકળા (Tuver Dal Dhokla Recipe In Gujarati)
#કુક, ક્લીક એન્ડ કુકસસ્નેપઆજે મે અહીં યા દાળ નુ પ્રમાણ વઘુ લઈ ને ખાવામાં સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે તેવા તુવેર દાળ ના ઢોકળા બનાવ્યા છે, જેમાં મીઠી લીંમડી અને રાઇ નો વઘાર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice Recipe In Gujarati)
#માઇઇબુક#વીક ૧#સ્પાઇસીચાઇનીઝ ફ્રાઇડ રાઈસ ને વરસાદ ના વાતાવરણ માં ખાવાની ખૂબ મજા આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસિપી છે. Kunti Naik -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
દાળ પીઠી (Dal Pithi recipe in gujarati)
એમ તો આ ડિશ નું નામ દાળ પીઠી છે પણ હું તેને designer દાળ ઢોકળી કહીશ. 😉 દાળ પીઠી બિહાર અને ઝારખંડ બાજુ ના રિજિયન ની ડિશ છે ખૂબજ હેલ્થી અને સરળતા થી બની જાય છે.#east #ઈસ્ટ Nidhi Desai -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
#asahikaseiindiaએકદમ પૌષ્ટિક , જોતા જ ખાવાનું મન થાય જાય તેવા દાળ ચોખાના ઢોકળા, ધાણા ની ચટણી સાથે સરસ લાગે છે Pinal Patel -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ#LB #RB12 #Week12 #SRJ#લંચ_બોક્સ_રેસીપી #દૂધીચણાદાળનુંશાક #SuperReceipesOfJune#Cookpad #Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeદૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ --- સ્કૂલ કે ઓફિસ માં લંચ બોક્સ માટે આ પરફેક્ટ રેસીપી છે . સ્વાદ સાથે ખૂબજ પૌષ્ટિક છે . મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવે છે . Manisha Sampat -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)
#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
-
વાલોર પાપડી માં મુઠિયાં (Valod Papdi With Muthiya Recipe In Gujarati)
#સુપરસેફ૨#વીક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅત્યારે બજાર માં ખૂબ સરસ લીલી લીલી વાલોડ પાપડી ના ઢગલા દેખાઈ છે.એનું એકલુ શાક પણ બનાવી શકાય છે.પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં જે વાલોડ પાપડી મૂઠિયાં નું શાક મળે છે એ મારી દીકરી ને ખૂબ ભાવે છે એથી મે આજે મારા રસોડા મા એ સુગંધીદાર શાક બનાવ્યું છે. એને રોટલા ને માખણ છાસ લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ