ઘઉંના લોટના પિઝા(pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પીઝા બનાવવા માટે ઘઉંનો લોટ માં ખાવાના સોડા બેકિંગ સોડા અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. ત્યારબાદ તેની અંદર દહીં અને તેલ ઉમેરીશું. તેની અંદર ખાંડ અને અજમો ઉમેરીશું અને આ બધા મિશ્રણને લોટ બાંધી શું. લોટ ભાખરી જેવો બાંધો આ લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
ત્યારબાદ આ લોટને માંથી ભાખરી જેવા નાના નાના રોટલી વણો. તેને તવા પર બંને સાઇડ પર શેકી
- 3
એક બાઉલમાં પીઝા સોસ લો તેની અંદર કેપ્સીકમ પનીરના ટુકડા કાંદો અને મકાઈ ઉમેરો. હવે આ મિશ્રણને પીઝા ના રોટલા પર લગાવો. તેના પર ચીઝ સ્પ્રેડ કરો. તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો. હવે તેને પેપર ગરમ કરવા રાખી દો. નીચેનો બેઇઝ ગુલાબી થાય. એટલે ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
આજે આપણે બનાવીશું વેજીટેબલ ચીઝ પિઝા જે બધાની મનગમતી વાનગી છે. પીઝા નું નામ સાંભળતા જ બાળકોની ખુશીની કોઈ સીમા નથી રહેતી. આ પીઝા ઘઉં ના લોટ થી બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો આજે આપણે no oven whole wheat વેજિટેબલ ચીઝ પિઝા બનાવીશું.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
-
# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
#No Oven Backing#No Yeast Pizza#week 1#સુપર શેફ#વિક 3#માઇઇબુક Kalika Raval -
પિઝા (pizza recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ.. Neeta Gandhi -
પીઝા(pizza recipe in Gujarati)
#noovenbakingમારા બંને બાળકોને પીઝા ખૂબ જ ભાવે. પણ મેંદો હોવાથી હું બહુ ન ખાવા દઉ પણ આ તો આ ઘઉંના લોટના પીઝા એટલે મેં તો કહી દીધું ખાવ તમે તમારે પેટ ભરીને..... Kashmira Solanki -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
-
-
-
-
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13282759
ટિપ્પણીઓ