કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
Jamnagar

કલાકંદ એક પરંપરાગત ભારતીય વાનગી છે જે દુધ અને ખાંડ માંથી જ બનાવા મા આવે છે જેને બનતા ખૂબ જ વાર લાગતી હોય છે. પરંતુ અહી આપણે ખુબ જલ્દી તૈયાર થતુ અને હેલ્ધી વર્ઝન લીધું છે. જેમાં બીટ અને ઘરે બનાવેલું પનીર નાખી શું.
#માઇઇબુક પોસ્ટ23
#ઉપવાસ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  • 1 મોટો વાટકોખમણેલું બીટ
  • 1 કપદુધ
  • 2 ચમચીમલાઈ
  • 1/2 કપતાજુ પનીર (હોમમેડ લીધેલું છે.)
  • 2 ચમચીમીઠાઈમેટ
  • 3 ચમચીખાંડ
  • 4 ચમચીધી
  • ડ્રાયફ્રુટસ સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ખમણેલું બીટ નાખી 3-4 મિનિટ સાંતળો. ઘી છુટુ પડતુ લાગે એટલે દુધ ઉમેરી હલાવી લો. ઢાંકી ને 3 મિનિટ પકાવો.

  2. 2

    ત્યારબાદ દુધ બળી જાય અને મિશ્રણ ભેગુ થવા લાગે એટલે પનીર નાખી બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ મલાઈ, ખાંડ, મીઠાઈમેટ ઉમેરી હલાવી લો. ખાંડ નુ પાણી બળી જાય અને ઘી છુટુ પડતુ લાગે એટલે તૈયાર છે. ચોરસ વાસણ ને તળીયે ઘી લગાવી તેમા પાથરી દો. 2 કલાક ઠરવા દો. ત્યાર બાદ ચોરસ ટુકડા કરી સવૅ કરવુ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @cook_20102359
પર July 28, 2020 05:02
Jamnagar
Engineer from mind Chef from heartFollow me for my creative receipes with a healthy touch.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ કલાકંદ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
  1. કેસર ઈલાયચી બાદામ લસ્સી (lassi recipe in Gujarati)
  2. મગ ની દાળ ના બર્ગર(mung dal burger recipe in Gujarati)
  3. થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (Thin crust tawa pizza recipe in gujarati)
  4. દાબેલી ઢોકળા રવા ના (dabeli dhokla rava na recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13285036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close