સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#સુપરશેફ૪
#વીક૪
#માઇઇબુક
#પોસ્ટ૨૩ મોન્સુન સીઝનમાં હરરોજ સ્પાઈસી ખાવાનો શોખ હોય છે.. મેક્સિકન વાનગીઓ મને વધુ ભાવે છે કારણ કે તે સ્પાઈસી અને ખાટીમીઠી શક્તિ આપે તેવા ઘટકો ઉપયોગ કરવામાં આવે છે.

સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)

#સુપરશેફ૪
#વીક૪
#માઇઇબુક
#પોસ્ટ૨૩ મોન્સુન સીઝનમાં હરરોજ સ્પાઈસી ખાવાનો શોખ હોય છે.. મેક્સિકન વાનગીઓ મને વધુ ભાવે છે કારણ કે તે સ્પાઈસી અને ખાટીમીઠી શક્તિ આપે તેવા ઘટકો ઉપયોગ કરવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1ચમચો રાજમા
  3. 1 ચમચીકેપ્સીકમ ઝીણું સમારેલું લીલું, લાલ, પીળું
  4. 1 ચમચીગાજર છીણેલું
  5. 1 ચમચીફણસી ઝીણું સમારેલું
  6. 1 ચમચીએલાપીના ગ્રીન અથવા બ્લેક
  7. 1 ચમચીપાઈનેપલ ઝીણું સમારેલું
  8. 1 વાટકીસાલસા સોસ રેડી
  9. 1ચમચો પીઝા પાસ્તા સોસ રેડી
  10. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  11. 1/2 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં પાણી ભરીને તેમાં બાસમતી ચોખા ને સાફ કરી થોડીવાર પલાળીને રાખો પછી તે બાફી લો.

  2. 2

    રાજમા 8કલાક પલાળીને રાખો પછી તે બાફી લો. રાજમા નું પાણી નાની વાટકી માં કાઢી લો.

  3. 3

    ગાજર છીણેલું, કેપ્સીકમ ઝીણું સમારેલું લીલું,લાલ,પીળું, મીઠું સ્વાદાનુસાર ઉમેરો સાંતળી લો.

  4. 4

    સાલસા સોસ સાથે પીઝા પાસ્તા સોસ રાજમા પાણી,મોટા ચમચો મીક્સ કરો.ગાજર, કેપ્સીકમ, રાજમા,ભાત બધું મીક્સ કરો.

  5. 5

    તેમાં એલાપિના ટુકડા, પાઈનેપલ ઝીણું સમારેલું મીક્સ કરો.મકાઈ દાણા ભભરાવી ડીશ તૈયાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes