કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા (pizza recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા (pizza recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા (pizza recipe in gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

#noovenbaking
કૂક નેહા શાહ નુ જોઈને મેં પણ બનાવ્યા પીઝા

#noovenbaking
કૂક નેહા શાહ નુ જોઈને મેં પણ બનાવ્યા પીઝા

વધુ વાંચો

પીઝા (pizza recipe in gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

#noovenbaking
કૂક નેહા શાહ નુ જોઈને મેં પણ બનાવ્યા પીઝા

#noovenbaking
કૂક નેહા શાહ નુ જોઈને મેં પણ બનાવ્યા પીઝા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
2વ્યકિત
  • 1કપ ઘઉં નો લોટ
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • 1/4ચમચી બેકિંગ સોડા
  • 1વાટકી દહીં
  • મીઠું સ્વાદાનુસાર
  • 1ચમચો તેલ
  • 1કપ પીઝા સોસ
  • મોઝરેલા ચીઝ
  • બટર
  • 2ડુંગળી
  • 1કેપ્સીકમ
  • 1ટામેટા
  • 1કપ બાફેલા મકાઈના દાણા
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ઘઉંના લોટમાં મીઠું,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી તેમાં તેલ અને દહીં નાખી રોટલી જેવો લોટ બાંધવો. આ લોટને પંદરથી વીસ મિનિટ માટે રાખી મૂકો.વ્યારપછી તેના નાના લૂઆ બનાવી રોટલી જેવુ પાતળું વણવી. પછી કઢાઈમાં મીઠું નાખી પ્રી હીટ કરી એક ડીશ માં પીઝા નો બેઝ બૅક કરવા મૂકો. બની જાય એટલે તેને પર બટર લગાવી શેકો.

    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કેપ્સીકમ, ડુંગળી તથા ટામેટાં લાંબા સમારો. પીઝા ના બેઝ પર પીઝા સૉસ લગાવી.તેને પર બધું ટોપીગ મુકી. ચીઝ ઝીણી ને દસ મિનિટ ગેસ પર ઢાંકીને મૂકો.

    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેડી છે પીઝા.નો ઓવન,નો યીસ્ટ

    પીઝા (pizza recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર July 28, 2020 11:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. પોટેટો પિનવિલ્સ(potato pinwheel recipe in gujarati)
  2. સાબુદાણા ની ખીચડી (દાણે દાણો છૂટો બને એવી)
  3. પનીર ટીકા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)
  4. લચ્છા પરોઠા(lachcha parotha recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287248
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close