પનીર ટીકા ડ્રાય (paneer tikka dry recipe in gujarati)

Riddhi Shah
Riddhi Shah @cook_886627
સુરેન્દ્રનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. પનીર મેરિનેટ
  2. ૪૦૦ ગ્રામ પનીર
  3. ૨ નંગકેપ્સીકમ
  4. ૪ મોટી ચમચીદહીં
  5. હવેજ મસાલો
  6. લીંબુ અને શેકેલું જીરુ
  7. ચટણી
  8. ૧૦૦ ગ્રામ કોથમીર
  9. ૫૦ ગ્રામ ફુદીનો
  10. સોલ્ટ
  11. ૨ ચમચીદળિયા
  12. ૨ ચમચીદહીં
  13. એક્ નાનો પીસ ટોપરું
  14. સ્ટીક પનીર કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

૫૦ મીનીટ
  1. 1

    પ્રથમ બેસનને એક્ નોનસ્ટિક પેન્ માં લઇ ગોલ્ડન લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સેકી લો. હવે એક્ બાઉલ માં દહીં લઇ તેમાં મીડિયમ સાઈઝ નાં પનીર અને કેપ્સીકમ ઉમેરો, તથા સેકેલો બેસન ઉમેરો ત્યારબાદ તેમાં લાલ મસાલો, ગરમ મસાલો, સોલ્ટ, હળદરપાઉડર, શેકેલું જીરુ તથા લીંબુ રસ ઉમેરો... બધું બરાબર મીક્સ કરી લો... તેને ફ્રિજ માં ૧/૨ કલાક માટે મેરિનેટ થવા મૂકી દો... ત્યા સુધી ચટણી બનાવી લઇએ

  2. 2

    ચટણી માટે એક્ મિક્ષ્ચર નાં જાર માં કોથમરી, ફુદીનો, સોલ્ટ, દાળિયા, ટોપરું ઉમેરી ૨ મિનીટ માટે મીક્સ કરી લો.. હવે તેમાં દહીં ઉમેરો અને મીક્સ કરો... ટો તૈયાર છે ગ્રીન ચટણી..... હવે પનીર સ્ટીક તૈયાર કરીએ

  3. 3

    ફ્રિજ માથી મેરિનેટ માટે રાખેલ મિક્સર નીકળી લો... ત્યાર બાદ સ્ટીક લઇસ્ એક્ પનીર અને એક્ કેપ્સીકમ ભરાવતા જાવ..

  4. 4

    બધી સ્ટીક રેડી થાય એટલે એક્ નોનસ્ટિક પેન્ માં આ સ્ટીક મુક્તા જાવ અને બધી બાજુ ફેરવાતા જાવ... સહેજ ક્રિસ્પી થાય એટલે બહાર નીકળી દો... ન્ય ગરમાં ગરમ સ્ટીક ને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Shah
Riddhi Shah @cook_886627
પર
સુરેન્દ્રનગર

Similar Recipes