પોટેટો પિનવિલ્સ(potato pinwheel recipe in gujarati)

Daksha Vikani @cook_24955849
પોટેટો પિનવિલ્સ(potato pinwheel recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કણક બાંધવા માટે-સૌપ્રથમ મેંદાનો લોટ લઈ તેમાં ઘી,તેલ,જીરૂ, અજમો ચપટી મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને મીક્સ કરી ને જરૂર મુજબ પાણી નાખીને કણક બાંધો
- 2
સ્ટફિંગ બનાવવા માટે ની રીત-સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લો પછી તેમાં લીંબુનો રસ 1/2ચમચી, ખાંડ૧/૨ ચમચી મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ,ગરમ મસાલો નાખી હલાવી લો.
- 3
પીનવિલ્સ બનાવવા માટેની રીત-સૌપ્રથમ કણક લઈ તેને રોટલી વણી લો (રોટલી થોડી જાડી રાખવી) પછી તેમાં સ્ટફિંગ ભરી ને બરાબર રોલ વાળી ને થોડી વાર ફ્રીજ મા રાખી દો (૫,૧૦ મીનીટ) પછી તેને એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં મિડીયમ ગેસ પર તળી લો લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.
- 4
પીનવિલ્સ તળાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લો અને ટોમેટો સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જેતપુર ના ઘુઘરા(ghughra recipe in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ ચેલેન્જવીક=૨ફોમ ફ્લોસૅ/લોટપોસ્ટ-૭ Daksha Vikani -
પોટેટો લોલીપોપ (crispy potato lollipop recipe in gujarati)
#તીખી રેસીપીસ#માઇઇબુક#પોસ્ટ ૯ Dolly Porecha -
લીલાં નાળિયેર ની કચોરી(lila naryeal ni kachori recipe in gujarati)
# માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ - ૩૦ Daksha Vikani -
-
-
-
-
બેસન ના લાડુ(besan ladu recipe in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ ચેલેન્જ ૨ફોમ ફ્લોસૅ/લોટવીક-૨પોસ્ટ-૫ Daksha Vikani -
-
-
બટાકા નું શાક રસાવાળુ વીથ રાઈસ(bataka nu saak rasvalu with rice recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ચેલેન્જ -૪# પોસ્ટ- ૩૨દાળ/ રાઈસ Daksha Vikani -
-
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
-
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
-
-
-
સ્પાઈસી પોટેટો સ્લાઈસ (Spicy potato slice recipe in gujrati)
#goldenapron3 #વીક૨૧ #સ્પાઈસી #આલુ #સ્નેકસ Harita Mendha -
પોટેટો ક્રિસ્પી મઠરી (Potato Crispy Mathari Recipe In Gujarati)
આ વાનગી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ક્રિસ્પી પણ થાય છે આ વાનગી મે એક વેબસાઈટ પર જોઈ હતી તેમાં મેં થોડા ફેરફાર કરીને બનાવી તમે બી બનાવશો ખુબ જ સરસ બનશે Pina Chokshi -
પોટેટો લોલીપોપ (Potato Lollipop Recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૫#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
-
-
-
-
ફ્રાય બેબી પોટેટો વિથ ગ્રીન ગ્રેવી(ફ્રાય baby potato with green greavy recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક પોસ્ટ 25 Nirali Dudhat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287379
ટિપ્પણીઓ (2)