મીક્સ દાળ ઈડલી ચીઝી ચાટ(mix dal khichdi recipe in Gujarati)
સુપર શેફ ૪
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૫ કલાક પલાળી રાખો
- 2
સહેજ કરકરુ પીસી લો
- 3
ઢાંકી ને ૪-૫ કલાક આથો લાવવા મૂકી દો
- 4
ત્યાર બાદ તેમાં મીઠું મરચું હળદર, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ વગેરે નાખીને છેલલે લીંબુનો રસ અને ઈનો ઉમેરી હલાવી તેલ થી ગ્રીસ કરેલી થાળી કે ઈડલી ના મોલ્ડ માં ખીરું પાથરો
- 5
ઢોકળિયા માં ૧૫ મિનિટ વરાળમાં બાફો
- 6
થોડી ઠંડી થાય એટલે કાઢી લેવી
- 7
સર્વિસ પ્લેટ માં ઈડલી ગોઠવી લીલી ચટણી, કોથમીર, ચીઝ અને થોડો લાલ મરચા પાઉડર છાંટીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13289650








ટિપ્પણીઓ (2)