પનીર પેરી પેરી સેન્ડવીચ(paneer peri peri sandwich recipe in gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
પનીર પેરી પેરી સેન્ડવીચ(paneer peri peri sandwich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં બટર લઈ એમાં ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો લો. પછી એમાં કેપ્સીકમ. ટામેટા. મકાઈ ના દાણા નાખી હલાવી લો. ૨-૩ મિનિટ થીમાં તાપે થવા દો. એમાં મીઠુ. પેરી પેરી મસાલો. અને પનીર ઉમેરી સારી રીતે હલાવી લો
- 2
સેન્ડવીચ અસેમ્બલ કરવા - ૨ બ્રેડ ની સ્લાઇડ પર ગર્લિક મયોનીઝ લગાવી લો. ૧ પર સ્તિફિંગ મૂકી ઉપર ચીઝ નાખો. બીજી બ્રેડ થી કવર કરી. આ પ્રમાણે બધી સેન્ડવીચ તૈયાર કર લો
- 3
પેન માં બટર ગરમ કરી તૈયાર કરેલ સેન્ડવીચ ને બેવ બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. એક ગ્લાસ ની મદદ થી ગોડ કાપી લો. ગરમા ગરમ સેન્ડવીચ. કોલ્ડ ડ્રિંક સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
-
-
પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (Peri Peri Paneer Sandwich Filling Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપેરી પેરી સ્ટાઇલ પનીર સેન્ડવીચ ફીલિંગ Ketki Dave -
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
મેકરોની પેરી પેરી સેન્ડવીચ (macaroni peri peri sandwich recipe in Gujarati)
#NSD સેન્ડવીચ એક એવી વસ્તુ છે. જેમાં તમે પનપસંદ ઘટકો ઉમેરી શકો છો. વેજીટેબલ મેકરોની, પેરી પેરી સોસ, મેયોનીઝ, ચીઝ બધાનુ મિશ્રણ કરી સેન્ડવીચ બનાવી માઇક્રોવેવ ઓવનમાં ગ્રીલ કરી ક્રીસ્પી સેન્ડવીચ બનાવી. Sonal Suva -
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવિચ માં બહુ બધા શાકભાજી અને પનીર નો ઉપયોગ કરેલો છે જેથી ખુબ પ્રોટીન થી ભરપૂર છે અને હેલ્થી તો છે. ચીઝ છે તો બાળકો ની તો પ્રિય છે. તેની સાથે બધા ની પ્રિય બ્રાઉની પણ છે.#GA4#Week16 Arpita Shah -
ખીચડી સિઝલર(khichdi sizzler recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ21 Aanal’ kitchen (by Aanal Thakkar) -
ભૂંગળા બટાકા (bhungla bataka recipe in Gujarati)
સિમ્પલ અને સરળ નાસ્તો.. નાના મોટા દરેક ને ભાવસે..#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ13 Aanal’ kitchen (by Aanal Thakkar) -
સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)
#LB##cookpadindia#Cookpadgujaratiસ્પાઇસી પનીર સેન્ડવીચ Ketki Dave -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
#GA4#week16#periperi#hotdog#cookpadgujarati#cookpadindia પેરી પેરી મસાલો એ એક સાઉથ આફ્રિકન મસાલો છે. આ મસાલો બજારમાં તૈયાર પણ મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. આ મસાલામાં લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. મેં આજે આ મસાલાનો ઉપયોગ પનીર હોટડોગ બનાવવામાં કર્યો છે. પનીર ની સાથે વેજિટેબલ્સ અને પેરી પેરી મસાલો ઉમેરી આ હોટડોગ બનાવ્યા છે. Asmita Rupani -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
વેજ પનીર સેન્ડવીચ(veg paneer sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27#સુપરશેફ#વિક3#પોસ્ટ4 Aarti Kakkad -
-
-
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
-
-
-
-
મંચુંરીયન(manchurian recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ27 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
#GA4#week16 Ekta Rangam Modi -
-
પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)
#PSપેરી પેરી પનીર સિગારપેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે. Deepa Patel -
પેરી પેરી સ્ટફ્ડ ઢોંસા (Peri Peri stuffed Dosa recipe in Gujarati) (Jain)
#GA4#WEEK16#PERRY PERRY#COOKPADGUJRATI#COOKPADINDIA પેરી પેરી મસાલા તીખો અને થોડો ચટપટો હોય છે. જે ફ્રેન્ચ ફ્રાઈસ, સેન્ડવીચ, ટોસ્ટ વગેરે સાથે ઉપયોગમાં લેવાતો હોય છે. અહીં મેં પેરી પેરી મસાલા નો ઉપયોગ કરીને ફ્યુઝન ઢોંસા સાથે તૈયાર કર્યા છે. જે સ્વાદમાં સરસ લાગે છે. તેની સાથે ખૂબ જ બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે, આ રીતે ઢોંસા તૈયાર કરવાથી બાળકો શાક ખુશી થી ખાઈ લે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281692
ટિપ્પણીઓ (2)