કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા સોસ (pizza sauce recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા સોસ (pizza sauce recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝા સોસ (pizza sauce recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો

પિઝા સોસ (pizza sauce recipe in Gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  • ૨ ચમચી- બટર/તેલ
  • ૫-૬ નંગ - સમારેલા ટામેટાં
  • ૩-૪ નંગ - સમારેલી ડુંગળી
  • ૧૦-૧૨ કડી - લસણ
  • ૧ ટુકડો- આદું
  • ૨ નંગતીખા મરચાં
  • ૧/૨ ચમચી- મિક્સ હર્બસ
  • ૧/૨ ચમચી- ચીલી ફ્લેક્સ
  • સ્વાદાનુસાર નીમક
  • ૧/૨ ચમચી- સોયા સોસ
  • ૧-૧/૨ ચમચી - રેડ ચીલી સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    કડાઈ માં બટર લઇ એમાં ડુંગળી, લસણ, આદુ, મરચાં ના ટુકડા નાખી ૨-૩ મિનીટ ચડવા દેવું. હવે એમાં ટામેટા નાખી એમાં મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ, નીમક નાખી ઢાંકીને ૫-૭ મિનીટ ચડવા દેવું. ટામેટા સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.

    પિઝા સોસ (pizza sauce recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝા સોસ (pizza sauce recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એને મિક્સર જારમાં લઇ એને બારીક પીસી લેવું. પછી એને ફરી કડાઈ માં લઇ ema ચીલી સોસ, સોયા સોસ નાખી એમાંથી પાણી બળી જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહી કુક કરવું.

  3. 3

    બધું પાણી બળી જાય અને ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.

    પિઝા સોસ (pizza sauce recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ગ્રેવી ને ફ્રીઝ માં ૫-૭ દિવસ સાચવી શકાય. અને એમાંથી અલગ અલગ વેરાયટી ના પિત્ઝા બનાવી શકાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર July 30, 2020 09:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. ડ્રાયફ્રુટ દહીં વડા (dryfruits dahi vada recipe in Gujarati)
  2. દેશી છોલે(desi chole recipe in gujarati)
  3. વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
  4. ભરેલા મરચાંના ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302656
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close