ડ્રાયફ્રુટ દહીં વડા (dryfruits dahi vada recipe in Gujarati)

Suhani Gatha @suhanikgatha
ડ્રાયફ્રુટ દહીં વડા (dryfruits dahi vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બેય દાળ ને પાંચ થી છ કલાક પલાળી દો.
- 2
બાદ બંને દાળ ને અલગ અલગ પીસી લો અને બાદ મીક્સ કરી લો બાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ અને મીઠું નાખી દો બાદ થોડી વાર રેસ્ટ આપો.
- 3
બાદ એક પેન માં તેલ લો ગરમ મુકો બાદ ગરમ થાય એટલે તેમાં વડા ને તળી લો ગેસ ધીમો રાખો આવી જ રીતે બધા તળી લી.બાદ વડા ને પાણી મા પલાળી લો થોડી વાર રાખો બાદ તેને હાથે થી નિતારી ને કાઢી લો.
- 4
બાદ તેની ઉપર દહીં નાખી ને ફ્રિજ માં ઠંડા કરવા મુકો.
- 5
બાદ દહીં લો તેમાં મીઠું,મરચું,ખાંડ નાખી ને મીક્સ કરી લો બાદ વડા ને પ્લેટ માં લઇ ઉપર થી દહીં નાખો બાદ ચટણી નાખો ડ્રાય ફ્રુટ નાખો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#RC2વ્હાઈટ#EBWeek10દહીં વડા એ બધાની ફેવરિટ રેસીપી છે અને તે અડદ ની દાળ અને દહીં તેના મુખ્ય સામગ્રી છે Kalpana Mavani -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
મિત્રો ઉનાળો આવી ગ્યો છે.તેમા દહીં વડા ખવા ની ખુબજ મજા આવે છે.#GA4#Week25 Bhavita Mukeshbhai Solanki -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDહું આ રેસિપી સેજલ કોટેચા ને સમર્પિત કરું છું કે જે મારી મોટીબેન પણ છે , તારો ખૂબ ખૂબ આભાર બેન કારણ કે તારા લીધે જ હું આ ગ્રુપમાં જોઈન્ટ થઈ અને ખૂબ ખૂબ શીખવા મળ્યું છે thank you so much એકતા મેડમ ,દિશા મેડમ ,પુનમ મેડમ અને ઘણા બધા ગ્રુપના સભ્યો જેમ કે વૈભવી બેન , ભાવનાબેન ઓડેદરા, ભુમિ બેન પટેલ , માધવી બેન કોટેચા અને બીજા ઘણા લોકો કે જે મને અનુસરે છે અને મારી રેસિપી ઉપર કમેન્ટ કરી મારા ઉત્સાહ માં વધારો કરે છે thank you all and Happy women's day to all wonderful ladies , love you all 🌹🌹🌹🌹🤗🤗🤗🤗🤗 Kajal Sodha -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
-
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WD#CookpadIndia#cookpadGujarati દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302713
ટિપ્પણીઓ (2)