ફ્રુટ એન્ડ ટોમેટો મોકટેલ

Riddhi Ankit Kamani @cook_20102359
ફ્રુટ એન્ડ ટોમેટો મોકટેલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક પછી એક મિક્સચર જાર માં બધુંજ લઇ પીસી લો અને ગરણી થઈ મિશ્રણ ગાળી લો.
- 2
- 3
સર્વિગ ગ્લાસ મા 3-4 ચમચી બનાવેલું મિશ્રણ નાખીને થોડા ફુદીના ના પાન નાખી સોડા અથવા ઠંડુ પાણી જરૂર મુજબ નાખી બરફ ના ટુકડા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. ગળપણ ખટાશ તમારા સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય છે. બીજુ કોઈ ફ્રુટ પણ સાથે લઈ શકાય છે પણ તે ખાટુ હોવુ જોઈએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303437









ટિપ્પણીઓ