ફ્રુટ એન્ડ ટોમેટો મોકટેલ

Riddhi Ankit Kamani @cook_20102359
રાંધવાની સૂચનાઓ
- 1
એક પછી એક મિક્સચર જાર માં બધુંજ લઇ પીસી લો અને ગરણી થઈ મિશ્રણ ગાળી લો.
- 2
- 3
સર્વિગ ગ્લાસ મા 3-4 ચમચી બનાવેલું મિશ્રણ નાખીને થોડા ફુદીના ના પાન નાખી સોડા અથવા ઠંડુ પાણી જરૂર મુજબ નાખી બરફ ના ટુકડા નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો. ગળપણ ખટાશ તમારા સ્વાદ મુજબ ફેરફાર કરી શકાય છે. બીજુ કોઈ ફ્રુટ પણ સાથે લઈ શકાય છે પણ તે ખાટુ હોવુ જોઈએ.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મોકટેલ(Moktail Recipe in Gujarati)
એક અલગ જ કોમ્બિનેશન સાથે ખાટું મીઠું આ મોકટેલ એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર છે.#CookpadTurns4#Cookpadindia#fruits Riddhi Ankit Kamani -
-
-
જીંજર લીચી રિફ્રેશર વિથ બેસીલ સિડ(Ginger litchi refresher with basil seeds Recipe In Gujarati)
ખુબ જ રિફ્રેશિગ અને સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક લીચી અને આદુ ના ભરપૂર ગુણો...#સુપરશેફ૩#માઇઇબુક પોસ્ટ19 Riddhi Ankit Kamani -
-
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
મિન્ટ જીન્જર મોન્જીટો
વેલકમ ડ્રિંક માટે મિન્ટ (ફુદીનો) છે અને જીન્જર (આદું) ના ઉપયોગ થી બનતું આ ડ્રીંક સરળતાથી તૈયાર થઈ જસે. ટેસ્ટ મા ખૂબ જ ભાવસે. જરૂર થી ટ્રાઈ કરજો. Avnee Sanchania -
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
રોઝ સ્ટ્રોબેરી મોઇતો(rose mojito recipe in Gujarati)
આજે વર્લ્ડ રોઝ ડે છે. કેન્સર patients mate aa દિવસ ઉજવવમાં આવે છે.તો મે આજે રોઝ, સ્ટ્રોબેરી મોઇતો બનાવ્યો. Hema Kamdar -
મસાલા છાસ
ઉનાળા માં પીવાતું ને ઠંડક આપતું પીણું છાસ. તેમાં મીઠું, લીલા મરચા ને લિલી વનસ્પતિ નાખી ને તંદુરસ્ત ને સ્વાદિષ્ટ બનાવાય છે. Kalpana Solanki -
ગોળ નું શરબત
#Guess the word# jagrryઆ એક ઈમમુનિટી બૂસ્ટર છે. ટેસ્ટ માં પણ બહુ જ સરસ છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
-
-
-
કીવી દાડમ મોકટેલ (Kiwi Pomegranate Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonalfruits#winter#homemade Keshma Raichura -
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
રિફ્રેશિંગ મિન્ટ, ગ્રીન ટી શોર્બેટ વિથ કોકોનટ વોટર
#સમર#પોસ્ટ2આ એક એવુ રિફ્રેશિંગ ડ્રિન્ક છે જેમાં શરીર ને ઠંડક અને તાજગી આપે એવા દરેક ઘટક ઉપસ્થિત છે. બનાવવા મા પણ એક દમ સરળ છે. Khyati Dhaval Chauhan -
-
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
-
મોકટેલ(mocktail Recipe in gujarati)
તમે બજારમાં મળતા અલગ અલગ પ્રકારનું ઠડું પીણું તો પીધું હશે પણ હું આજે એક સહેલું અને જલ્દીથી પીણું ની રેસિપી બતાવ છું આ વાનગી સનતરા સપ્રાઇટ ફુદીનો લિબુથી બનતી વાનગી છે.#GA4#week17 Tejal Vashi -
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
રોઝ ચીયા મોકટેલ (Rose Chia Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #puzzle. #chiaseeds Bhavana Ramparia -
ફ્રેશ મીન્ટ ટી (Fresh Mint Tea Recipe in Gujarati)
ઈમ્યૂનિટી વધારવા આર્યુવેદ માં રોજ ચા ને બદલે આ પીવાનું કહે છે, બનાવામાં સરળ અને કોઈ નુકશાન નહી#immunity Bina Talati -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303437
ટિપ્પણીઓ