દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)

#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ તુવેરની ને મગની બન્ને ને ધોઈને તેને મેં કૂકરમાં જરૂર મુજબ પાણી નાખી ને કુક કરી લીધીછે. તેને જેરવાની નથી તે નો દાણો આખો રહે તે રીતે જ કરવાની છે તેમાં બ્લેન્ડર નથી ફેરવવાનું.
- 2
તેમાં હળદર ધાણાજીરું ને સ્વાદમૂજબ નમક નાખી ને તેને ગેસ ઉપર ગરમ કરીને ઉકાળવી તેમાં આદુ છીણી ને મરચાં જીણા સમારીને નાખવા. તે ઉકળે ત્યાં સુધીમાં બાજુમાં બીજા ગેસ ઉપર એક વઘરયામાં ઘી લઈને તેને ગરમ થાય થાય ત્યારે તેમાં રાઈ જીરું લીમડો તજ લવિંગ ને હિંગ નાખી છેલ્લે તેમાં મરચુંપાવડર નાખી ને વઘાર ને દાળમાં વઘાર કરવો. અહીં મેં વઘારેલી દાળ નો ફોટો લેતા રહી ગયો છે પણ રીત પૂરી લખી છે. તેમાં લીંબુ પણ નાખી શકાયછે. મેં પણ તેમાં લીંબુ નો રસ નાખ્યો છે.
- 3
તો તૈયાર છે દાળ ફ્રાય ને સ્ટીમ રાઈસ
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)