દાબેલી ક્રિસ્પી ટોસ્ટ Dabeli crispy toast recipe in Gujarati

દાબેલી બનાવી હોય અને એણે થોડી ટેસ્ટી કરવા અને નવો ટેસ્ટ આપવા એમા ચીઝ ઉમેરો અને ગ્રીલ કરી વધુ ક્રિસ્પી બનાવી શકાય અને થોડી નવી વાનગી તૈયાર કરી શકાય, આ ટી સ્નેકસ અને ડીનરમા પણ બનાવી શકાય
દાબેલી ક્રિસ્પી ટોસ્ટ Dabeli crispy toast recipe in Gujarati
દાબેલી બનાવી હોય અને એણે થોડી ટેસ્ટી કરવા અને નવો ટેસ્ટ આપવા એમા ચીઝ ઉમેરો અને ગ્રીલ કરી વધુ ક્રિસ્પી બનાવી શકાય અને થોડી નવી વાનગી તૈયાર કરી શકાય, આ ટી સ્નેકસ અને ડીનરમા પણ બનાવી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લેવ, જીરુ ઉમેરો તટડે એટલે બટાકા આટીને ઉમેરો, પછી દાબેલી મસાલો ઉમેરો બરાબર મિક્સ કરો, પછી લાલ મરચું પાઉડર ઉમેરો, આબલી ચટણી ઉમેરો, લસણની પેસ્ટ ઉમેરો, સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર ઉમેરો, બરાબર મિક્સ કરો, પછી ગેસના બંધ કરી દો એમા કાંદા ઝીણા સમારી ને ઉમેરો, કોથમીર ઉમેરો થોડું ઠંડુ પડવા દો
- 2
પછી પાઉં બે ભાગમાં કાપી લો, પછી એના ઉપર દાબેલી સ્ટફીગ લગાવો,ચીઝ સ્લાઈસ ચાર ભાગમાં કાપી ને એ ઉપર મૂકો,
માઈક્રોવેવ + ગ્રીલ 600c 2 મિનીટ સુધી ગ્રીલ કરો, તૈયાર દાબેલી ક્રિસ્પી ટોસ્ટ ઉપરથી સેવ નાખો અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#STREETFOODCHALLANGE બહેનો ખરીદી કરવા જાય પછી ઘરે પહોંચે તે પહેલાં કંઈક ચટપટુ ખાઇ ને આવે. આજે મેં સ્ટ્રીટ ફૂડ માં દાબેલી બનાવી ખૂબજ મજા આવી. 😋 Bhavnaben Adhiya -
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કચ્છી દાબેલી ડબલ રોટી (Kutchi Dabeli Double Roti Recipe In Gujar
#કચ્છી_દાબેલી - #ડબલ_રોટી#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકચ્છી ડબ્બલ રોટી - દાબેલી --- કચ્છ માં પહેલા દાબેલી, ડબ્બલ રોટી નાં નામે ઓળખાતી હતી . સમય જતાં દાબેલી નાં નામે પ્રખ્યાત થઈ ગઈ. નાના ગોળ પાઉં માં બધો મસાલો ભરવાથી, ઊભાર બહુ થતો, તો દાબી ને આપવા ની રીત ને લીધે એનું નામ *દાબેલી* થઈ ગયું . મૂળભૂત રીતે બટર માં શેકી ને નહોતી મળતી . હવે તો બટર ને ચીઝ નું પ્રમાણ અતિશય વધી ગયું છે . Manisha Sampat -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય. Sushma vyas -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Famપરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી. shivangi antani -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
-
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#week6ચાલો આજે આપણે બહાર જેવી ટેસ્ટી દાબેલી બનાવતા શીખીયે Mansi Unadkat -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
ગ્રીલ્ડ દાબેલી (grilled dabeli recipe in gujarati)
#વિકમીલ૧ગ્રીલ્ડ સેન્ડવીચ તો બધા એક ખાધી હશે.. અને ભાવતી પણ હશે.. આજે મે દાબેલી ને વધુ દાબી અને ગ્રીલ કરી નાખી.. ખરેખર કહું તો સ્વાદ ખૂબ જ સરસ આવ્યો... તમે પણ કરજો એકવાર ટ્રાઈ આ રીત... તમે પણ દાબેલી ને ગ્રીલ કરી ખાતા થઇ જશો.. Dhara Panchamia -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CTપાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ "દાબેલી" પડ્યું છે. દાબેલીની શરૂઆત ૧૯૬૦ના દશકમાં કચ્છ જિલ્લાનાં માંડવી શહેરના રહેવાસી કેશવજી ગાભા ચુડાસમા ઉર્ફે કેશા માલમ દ્વારા કરાઈ હતી. તેમણે ક્યારેય ધાર્યું નહોતું કે તેમનું નિર્માણ આટલી પ્રસિદ્ધી પામશે. જ્યારે તેમણે દાબેલી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેઓ ૧ આના (૬ પૈસા)માં એક દાબેલી વેચતા હતાં. આજે તેમની બીજી પેઢી દ્વારા દાબેલીનો ધંધો ચલાવવામાં આવે છે.આમ દાબેલીનું ઉદ્ગમ માંડવી શહેર મનાય છે અને જિલ્લાનાં નામ પરથી આને કચ્છી દાબેલી પણ કહે છે. આજે પણ આ શહેરમાં બનતો દાબેલીનો મસાલો અસલ મનાય છે. આ સિવાય ભુજ અને નખત્રાણામાં પણ સારી ગુણવત્તાની દાબેલી મળે છે. Amrita Tank -
ગ્રીલ દાબેલી ,દાબેલી ફ્રાઈમ્સ
દાબેલી મસાલો, મારી મમ્મી કચ્છ ફરવા ગઈ હતી ત્યારથી લાવી હતી,ત્યાંરથી દાબેલી બનાવવાનુ ખૂબ જ મન હતું, તો ચીઝ, પણ હતુ જ, તો દાબેલી બનાવી દીધી, દાબેલી મસાલો વધ્યો તો ફ્રાઈમ્સ મા ભરીને બીજી રેસીપી તૈયાર કરી દીધી Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ