ટામેટા ડુંગળી & ટોપરાની ચટણી(Tomato Onion & Coconut Chutney Recipe In Gujarati)

Bhagyashree Yash @Yashshree_91291
#માઇઇબુક
આ બંને ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ માટે ખૂબ જ જાણીતી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે,ઓછા સમયમાં બની જતી ચટણી....
ટામેટા ડુંગળી & ટોપરાની ચટણી(Tomato Onion & Coconut Chutney Recipe In Gujarati)
#માઇઇબુક
આ બંને ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ માટે ખૂબ જ જાણીતી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે,ઓછા સમયમાં બની જતી ચટણી....
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાના બી કાઢી ડુંગળી લસણ બધું સમારી લો.તેમાં ઉપર મુજબ બધો મસાલો નાખો.
- 2
એક તપેલીમાં ઘી નાખી બધું સાંતળી લો.પછી મીક્સચેર મા પીસી લેવું,વઘાર માટે તેલ મૂકી,રાઈ નાખી ચટણીમાં નાખી દેવું,તૈયાર છે,ટામેટાની ચટણી.....
- 3
સીંગદાણા સેકીને ફોત્રા કાઢી નાખો,ટોપરાની છાળ કાઢી નાખવી.બધું મિક્સ કરી પીસી લેવું.વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ,લીમડો નાખી ચટણીમાં ઉમેરી દેવું તૈયાર છે ટોપરાની ચટણી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13358486

ટિપ્પણીઓ (2)