કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાતમ થાળ(satam thal recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાતમ થાળ(satam thal recipe in gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani

#સાતમ
હેલો ફ્રેન્ડ્સ પહેલા તો બધાને હેપી શીતળા સાતમ....
આજે મેં સાતમ નો થાળ બનાવ્યો છે જેમાં મેં બનાવેલી બધી જ વાનગી પિરસી છે જે સાતમના દિવસે ઠંડી ખાઈ શકાય
જેમાં# કુલર, લિસા લાડુ, ગાઠીયા , ઢેબરા ,થેપલા, ફાફડા, જીરા પૂરી, મીઠી પૂરી, ચેવડો, રાયતુ, લીલા મરચા રાઈવાળા, સલાડ, બરણી ના અથાણા ખાટી કેરી ગોળ કેરી કટકી કેરી, દહીં, છાશ, પાણી અને મૂખવાસ સાથે,,,
જન્માષ્ટમીમાં ચાલે તેવી મીઠાઈમાં થાબડી, કેસર પેડા બનાવ્યા છે જે મેં સાતમના થાળમાં બધું પિરસી દીધું છે...
તૈયાર છે મસ્ત મસ્ત ટેસ્ટી સાતમ ને અનુકૂળ સજાવેલો થાળ..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • (1) કુલેર માટે સામગ્રી:
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 1ચમચો ગોળ
  • 1 ચમચીઘી
  • (2) થેપલા માટે સામગ્રી :
  • 2 વાટકીઘઉંનો લોટ
  • 1 વાટકીચણાનો લોટ
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીમરચાની ભૂકી
  • 1 ચમચીમીઠુ,પાણી
  • 1ચમચોતેલ મોણ માટે
  • તેલ શેકવા માટે
  • (3) ઢેબરા માટે સામગ્રી:
  • 1વાટકો બાજરાનો લોટ
  • 1 ચમચીમીઠું
  • 1/2ચમચી મરચાંનો ભૂકો
  • 1/2ચમચી હળદર
  • તેલ શેકવા માટે, પાણી
  • (4) લિશા લાડુ માટે સામગ્રી:
  • 500 ગ્રામચણાનો લોટ
  • 2પાવરા તેલ
  • 600 ગ્રામખાંડ
  • ઘી તળવા માટે
  • 2જાયફળનો ભૂકો
  • 1ચમચો કિસમિસ,પાણી
  • (5) વાનવા/ફાફડા બનાવવાની સામગ્રી:
  • 1વાટકો ચણાનો લોટ
  • 1 ચમચીઅજમાં
  • 1/2ચમચી મરી પાઉડર
  • 1 ચમચીમીઠું
  • 1/2ચમચી હળદર
  • તેલ, પાણી
  • (6) જીરા પૂરી ની સામગ્રી :
  • 2વાટકા મેંદો
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીમીઠુ
  • 2 ચમચીઘી મોણ માટે,પાણી
  • તેલ તળવા માટે
  • (7) ભાવનગરી ગાંઠીયા બનાવવાની સામગ્રી:
  • 2વાટકા ચણાનો લોટ
  • એકચમચી મીઠુ
  • 1 ચપટીટાટાના સોડા
  • 1 ચપટીઅજમો
  • 1પાવર તેલ મોણ માટે
  • 1 વાટકીપાણી
  • તળવા માટે તેલ
  • (8)પેંડા ની સામગ્રી:
  • 2લીટર દૂધ
  • 150 ગ્રામખાંડ
  • અડધો ગ્રામ કેસર
  • 1કટકી ફટકડી
  • (9) થાબડી ની સામગ્રી:
  • 2લીટર દૂધ
  • 150 ગ્રામખાંડ
  • 1 વાટકીડ્રાયફ્રુટ
  • (10) મીઠી પૂરી ની સામગ્રી:
  • 2 વાટકીઘઉંનો લોટ
  • 1વાટકો ગોળનું પાણી
  • 1 ચમચીવરિયાળી
  • 1ચમચો તેલ મોણ માટે
  • તળવા માટે તેલ
  • (11) રાયતા ની સામગ્રી:
  • 1વાટકો દહીં
  • 1 ચમચીરાઈના કુરિયા
  • ચમચી1/2મીઠું
  • 1/2ચમચી ખાંડ
  • 1ટમેટુ
  • શિમલા મરચા ની કટકી
  • 1 ચમચીસમારેલી કોથમીર
  • (12) રાયતા મરચા ની સામગ્રી:
  • 15-20 નંગલીલા મરચા
  • ૧ ચમચીરાઈ તો મસાલો વઘરેલો
  • ૧ નંગલીંબુ
  • (13)દહીં
  • (14) મસાલા છાશ
  • (15) ગોળ કેરીનું અથાણું
  • (16) ખાટી કેરી નું અથાણું
  • (17) કટકી કેરી નું અથાણું
  • (18) બોરીયા ગુંદા
  • (19)સલાડ (કોબી, ટમેટૂ, કેપ્સીકમ)
  • (20) માખણ
  • (21) ચેવ ડા ની સામગ્રી:
  • 1વાટકો પૌવા ચોખાના
  • 1ચમચો શીંગદાણા
  • ૧ ચમચીતલ
  • 1/2ચમચી ચટણી
  • 1ચમચો ખાંડ
  • 1/2ચમચી મીઠું
  • 15-20પાન મીઠા લીમડાના
  • 1/2ચમચી હળદર
  • તેલ
  • (22) પાણી
  • (23)મુખવાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હેલો ફ્રેન્ડ્સ સાતમ નો થાળ બનાવવા માટે આપણે સૌથી પહેલા કુલર બનાવસુ કુલર બનાવવા માટે ઘઉંના લોટમાં ગોળ અને ઘી નાખી ચાળી લો બરાબર મિક્સ કરો તૈયાર છે કુલર....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થેપલા_થેપલા બનાવવા માટે એક કથરોટમાં ઘઉંનો લોટ લઇ તેમાં ચણાના લોટ નાખો હળદર મરચું મીઠું તેલનું મોણ નાખી ઉપરથી પાણી નાંખી બરાબર મિક્સ કરી ડો બનાવો તેલ લગાવી થોડીવાર રહેવા દો ત્યારબાદ નાના લૂઆ બનાવી થેપલાં વણી લો તવા પર બંને બાજુ શેકી લો તૈયાર છે થેપલા.....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢેબરા_ઢેબરા બનાવવા માટે એક વાસણમાં બાજરાનો લોટ લઇ તેમાં હળદર મીઠું મરચું નાખી થોડું પાણી નાખી રોટલા જેવો લોટ બાંધો ત્યારબાદ હાથેથી રોટલા ની જેમ ઢેબરા બનાવો નો ફાવે તો પાટલા પર પણ બનાવી શકાય ધીમા ગેસ ઉપર લોઢી મૂકી તેમાં ઢેબ્રું મૂકો બંને બાજુ બરાબર શેકો તેલ લગાવો શેકાઈ જાય એટલે નીચે ઉતારો તૈયાર છે ઢેબરું....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લીશા લાડુ_લિસા લાડુ બનાવવા માટે ચણાના લોટમાં મોણ નાખી નવશેકા ગરમ પાણીથી લોટ બાંધો ત્યારબાદ તેને લાંબા ગાંઠીયા જેવું કરો નાના કટકા કરી ઘી મા તળી લો, મિક્સરમાં પીસી લો, એક તપેલીમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખો અને બે તારની ચાસણી બનાવો ચાસણીને નીચે ઉતારી તેમાં બનાવેલું લોટ નાખો જાયફળનો ભૂકો નાખો કલર નાખવો હોય તો પીળો કલર અથવા કેસરી કલર ચપટી નાખો બરાબર મિક્સ કરો થોડું ઠંડુ થવા દો ત્યારબાદ મસળીને એના ગોળગોળ લાડુ બનાવો ઉપરથી કિસમિસ ચોટાડો તૈયાર છે લીસા લાડુ....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થાબડી_થાબડી બનાવવા માટે એક કડાઈ મા દૂધને ધીમી આંચ પર હલાવો દૂધ અડધો થઈ જાય પછી ખાંડ ઉમેરો બરાબર ધીમા ગેસ ઉપર હલાવતા રહો કની પડી જાય અને ગોલ્ડન કલર આવી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ કતરણ કરીને નાખી દો નીચે ઉતારી ટ્રે અથવા થાળીમાં ઢાળી દો તૈયાર છે થાબડી.....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કેસર પેંડા_કેસર પેંડા બનાવવા માટે એક પેનમાં દૂધ લઇ તેને ધીમા ગેસ પર ચડાવી બરાબર હલાવો ઉફાનોઆવી જાય ત્યારે તેમાં એક કટકી ફટકડી નાખો મસ્ત કણ પડી જશે પછી ખાંડ નાખી એકદમ ધીમે ધીમે ગેસ રાખી હલાવો માવો તૈયાર થવા આવે ત્યારે તેમાં પલાળેલું કેસર એડ કરો બરાબર માવો તૈયાર થઇ જાય છૂટવા માંડે એટલે નીચે ઉતારી થોડું ઠંડુ થવા દો ત્યારબાદ તેને મસળી અને પેંડા વાળી લો તૈયાર છે કેસર પેંડા

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    જીરા પુરી_જીરા પૂરી બનાવવા માટે એક વાસણમાં મેંદા ના લોટ લઇ તેમાં જીરૂ અને દેશી ઘી મીઠું અને પાણી નાખી બરાબર લોટ બાંધો એક કલાક રાખો ત્યારબાદ તેના નાના લુવા બનાવો પૂરી વણી ગરમ તેલમાં તળો કડક થાય ત્યાં સુધી તૈયાર છે આપણી જીરા પૂરી.,..

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    વા નવા/ફાફડા_વનરા બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં અધકચરા વાટેલા કાળા મરી અજમા મીઠું તેલનું મોણ દહીં પાણી નાખી લોટ બાંધો એક કલાક રહેવા દો ત્યારબાદ તેના નાના લુઆ બનાવી અને મોટા ફાફડા વાળો એકદમ પતલા મીડીયમ તેલમાં તળો તૈયાર છે ફાફદા અથવા વા નવા....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ભાવનગરી ગાંઠિયા_ભાવનગરી ગાંઠીયા બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં અજમા મીઠું મીઠા સોડા એટલે કે ગાંઠીયા ના સોડા નાખી પાણી નાખી લોટ બાંધો ઝારા અથવા મશીનમાં નાખી ગરમ તેલમાં ડાયરેક્ટ પાડો બંને બાજુ ફેરવી પાકી જાય એટલે નીચે ઉતારો તૈયાર છેગાંઠિયા ભાવનગરી ગાંઠિયા....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ચેવડો_ચેવડો બનાવવા માટે ગરમ તેલમાં પૌંઆ તળી લો સિંગદાણા ને તળી લો એક ચમચી તેલ મૂકી તેમાં લીમડાના પાન તલ વરીયાળી નાખી તળેલા પૌંઆ ઉપર નાખો ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠુ ખાંડ ગરમ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો તૈયાર છે ચોખા ના પૌવા નો ચેવડો.....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    રાયતું_રાઈતુ બનાવવા માટે એક તપેલીમાં દહીં લો તેમાં રાઈના કુરિયા મીઠું ખાંડ કેપ્સીકમ ની કટકી ટામેટા ની કટકી દાડમના દાણા લીલા ધાણા બધું નાખી બરાબર મિક્સ કરો તૈયાર છે રાઇતું...

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    રાયતા મરચા_ રાયતા મરચા બનાવવા માટે લીલા મરચાને ધોઈ ચિરા કરી બી કાઢી અને એક બાઉલમાં લો ત્યારબાદ તેમાં રાઈ તો મસાલો જે અથાણાં ની સિજન મા બનાવીને રાખ્યો હોય તે અને લીંબુ નાખી બરાબર મિક્સ કરો તૈયાર છે રાયતા મરચા....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    બોરીયા ગુંદા_બોરીયા ગુંદા બનાવવા માટે સિઝનમાં જ્યારે ગુંદા આવે છે ત્યારે ગુંદા ને ધોઈને દાંદલા વાળા એક બરણી મા નાખતા જવા અને ઉપરથી હળદર મીઠું છાટતા જવા ખાટી કેરી નું પાણી નાખી ને હલાવી બીજા દિવસે સાદુ પાણી નાખી અને રાખી દેવાના 15 દિવસ પછી ખાઈ શકાય તૈયાર છે બોરીયા ગુંદા......

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    કટકી કેરી નું અથાણું_કટકી કેરીનું અથાણું બનાવવા માટે સિઝનમાં જ્યારે કેરી આવે ત્યારે ધોઈ ને છાલ પાડી nani nani chirai કરી તેની કટકી કરવી ત્યારબાદ તેમાં હળદર મીઠું નાખી નીચોવી અને ખાંડ નાખી બરાબર હલાવી તૈયાર થઈ જાય પછી તડકો છાયો કરવો બરાબર બની જાય એટલે તેમાં જીરું અને કાશ્મીરી મરચું નાંખી હલાવી બરણીમાં ભરી દેવું આખું વરસ ચાલે તૈયાર છે કટકી કેરીનું અથાણું...

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    ગોલકેરી_બરણી નું અથાણું

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
  18. 18

    ખાટી કેરી નું અથાણું_બરણી નું અથાણું

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ18ફોટો
  19. 19

    સલાડ_સલાડ બનાવવા માટે કેપ્સિકમને ઉપરથી ગોડ ડગરી કાઢી લેવી ત્યારબાદ તેમાં ખમણેલી કોબીજ ટામેટાં નું ફૂલ મૂકી ઉપર મીઠું છાંટી અને ડગરી 1/2ઢાંકવું તૈયાર છે સલાડ....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ19ફોટો
  20. 20

    મસાલા છાસ_છાસ બનાવવા માટે દહીંમાં પાણી નાખી વલોવી લો અથવા બ્લેન્ડર ફેરવી દો ગ્લાસમાં લઇ ઉપરથી છાસ મસાલો નાખો તૈયાર છે મસાલા છાશ...

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    દહીં,પાણી, મુખવાસ,,,,,,,,, સાતમ નો થાળ રેડી છે ચાલો બધા સાતમ કરવા.......😋હેપ્પી સાતમ.....

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ21ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ21ફોટો
    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ21ફોટો
  22. 22

    સાતમ થાળ(satam thal recipe in gujarati) રેસીપી સ્ટેપ22ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Rajani
Alpa Rajani @Rajani
પર August 11, 2020 20:17

ટિપ્પણીઓ (5)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
August 16, 2020 03:32
Suppar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)
  2. સાતમ થાળ (satam thaal recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  4. સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
  5. ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
  1. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  2. મોહનથાળ(mohanthal recipe in gujarati)
  3. ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
  4. સાતમ પ્લેટર
https://cookpad.wasmer.app/in-gu/recipes/13360914
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close