મોહન થાળ(mohanthal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ ને ચાળી લોજેથી તેમાં ગાઠા ન પડે.હવે દૂધ મા 1 ચમચી ધી નાખી દો. પછી દૂધ તથા ધી ને બરાબર મિક્ષ કરો. હવે તે મીશ્રરણ ને ચણા ના લોટ માં નાખી તેને બરાબર મિક્ષ કરો.
- 2
હવે એક કડાઈમાં ધી ગરમ કરો. હવે ચણાના લોટ ના મીકસર ને ધઉ ચાળવાના ચાયણા થી ચાળી લો.હવે એક કડાઈમાં ધી ગરમ કરો.ધી ગરમ થાય એટલે તેમાં ચણાના લોટ નુ મીકસર નાખી તેને ધીમે તાપે ગોલ્ડન brown થાય ત્યાં સુધી તેને શેકી લો.
- 3
હવે બીજી એક કડાઈમાં ખાડ નાખી.ખાડ ડુબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી બનાવવી.હવે લોટ શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારી લો.પછી તેમાં આ ચાસણી નાખી દો પછી તેને બરાબર મિક્ષ કરો. હવે તૈયાર છે આપણો મોહન થાળ તેને આપણે ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો.હવે તેની ઉપર કાજુ, બદામ ની કતરણ થી ગાર્નિશ કરીશું. થોડી વાર ઠંડું થાય એટલે તેના મનગમતા કાપા પાડી લો અને તેને સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13361095













ટિપ્પણીઓ (2)