કુલેર(kuler recipe in gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#સાતમ
#વેસ્ટ
શ્રાવણ મહિનાની બંને સાતમના દિવસે શીતળા માતાને આ કુલર નો પ્રસાદ ચઢાવાય છે દરેક ગુજરાતી ઘરોમાં બનતી હશે.

કુલેર(kuler recipe in gujarati)

#સાતમ
#વેસ્ટ
શ્રાવણ મહિનાની બંને સાતમના દિવસે શીતળા માતાને આ કુલર નો પ્રસાદ ચઢાવાય છે દરેક ગુજરાતી ઘરોમાં બનતી હશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 servings
  1. ૩ ચમચીબાજરાનો લોટ
  2. 1 ચમચીઘી
  3. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો ઘી ગોળ ને લોટ ચાળી લો. ત્રણેયને સરખી રીતે મિક્સ કરો હાથેથી ખૂબ જ સારી રીતે હલાવો સરસ મિક્સ થઈ જાય એટલે તેનો લાડુ વાળી લો તૈયાર છે કુલેર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes