કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)

Digna Rupavel
Digna Rupavel @cook_24958865

#ઈસ્ટ ( મહારાષ્ટ્ર વાનગી )

કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)

#ઈસ્ટ ( મહારાષ્ટ્ર વાનગી )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
2-3 માણસો માટે
  1. 1 કપચણાનો લોટ
  2. 1 કપકોથમીર
  3. 1/4 ચમચી હળદર
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાડકા માં લોટ,કોથમીર અને મસાલા કરી જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયા જેવું ખીરું ત્યાર કરવું..

  2. 2

    તે પછી સ્ટીમ કુકર માં ઢોકળા ની થાળી ની જેમ બનાવી લેવું..

  3. 3

    પછી ઠંડુ પડે એટલે ચોસલા પડી લઇ...કડાઈ માં તળી લેવા..પછી ચટણી સાથે સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Digna Rupavel
Digna Rupavel @cook_24958865
પર

Similar Recipes