બટાકાના ભજીયા(bataka bhajiya recipe in gujarati)

Jaina Shah @cook_24683884
આજે મે વરસાદ ના સ્પેશ્યિલ બટાકા ના ભજીયા બનાયા છે જે ખાવામાં ખુબ જ મજા આવશે અને એ પણ ગરમ હોય તો ખુબ જ મજા આવે છે. એમાં મે ગરમ તેલ એડ કર્યું છે જેનાથી એકદમ ક્રિસ્પી બનશે.
બટાકાના ભજીયા(bataka bhajiya recipe in gujarati)
આજે મે વરસાદ ના સ્પેશ્યિલ બટાકા ના ભજીયા બનાયા છે જે ખાવામાં ખુબ જ મજા આવશે અને એ પણ ગરમ હોય તો ખુબ જ મજા આવે છે. એમાં મે ગરમ તેલ એડ કર્યું છે જેનાથી એકદમ ક્રિસ્પી બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ના પૈતાં કરી લઈશુ, પછી ખીરું ત્યાર કરીશુ.
- 2
પછી ખીરા માટે એક વાડકામા 2/3 કપ ચણા નો લોટ લઈશુ, તેમાં 1/2 કપ પાણી, 2 ટેબલ ચમચી લાલ મરચું, 1 ટી ચમચી અજમો, 1ટી ચમચી હળદર, 1ટી ચમચી ગરમ મસાલા, મીઠું સ્વાદ અનુસાર, 1 ટેબલ ચમચી ગરમ તેલ લઈશુ, પછી બધું મિક્સ કરી લઈશુ.
- 3
પછી બટાકા ના પૈતાં ખીરા મા ડુબેડી તેલ મા એડ કરી એને તળી લઈશુ, એને ડુંગળી અને સોસ સાથે ખાવાની ખુબ મજા આવશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13375626

ટિપ્પણીઓ